કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે, બસ તું એક મોકો | ગુજરાતી शायरी

"કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે, બસ તું એક મોકો તો આપ, કહેવું ઘણું છે, તે આપેલા જખમો નોં હિસાબ તો આપ,કહેવું ઘણું છે, તું એક વાર આ તુટેલા દિલ ની વાત તો સાભાળ, કહેવું ઘણુ છે તું એક વાર આપણે સાથે વિતાવેલ પળોમાં મા તો ખોવાઈ જો. ©misschaudhari122"

 કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે,
 બસ તું એક મોકો તો આપ,
કહેવું ઘણું છે, 
તે આપેલા જખમો નોં હિસાબ તો આપ,કહેવું ઘણું છે, તું એક વાર આ તુટેલા દિલ ની વાત તો સાભાળ, કહેવું ઘણુ છે તું એક વાર આપણે સાથે વિતાવેલ પળોમાં મા તો ખોવાઈ જો.

©misschaudhari122

કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે, બસ તું એક મોકો તો આપ, કહેવું ઘણું છે, તે આપેલા જખમો નોં હિસાબ તો આપ,કહેવું ઘણું છે, તું એક વાર આ તુટેલા દિલ ની વાત તો સાભાળ, કહેવું ઘણુ છે તું એક વાર આપણે સાથે વિતાવેલ પળોમાં મા તો ખોવાઈ જો. ©misschaudhari122

#કહેવું #gujarati #Shayar♡Dil☆ #shayri

#ManyThings

People who shared love close

More like this

Trending Topic