English
આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .#પરાજય Wallpaper.
48 Stories
પરાજય કંઈપણ ખોટું હોઈ શકે છે, પરંતુ એકલા અશ્રુ વહાલા ક્યારેય ખોટા નહીં હોઈ શકે…. ©Shivajitasingh
Pn2 KumAr
2 Love
પરાજય હારેલા ની કદર કરતા શીખો, એણે બોવ મોટી વસ્તુ ગુમાવી એટલે તમે એને હાંસલ કરી છે. ✒️ નિરલ ની કલમે.
Ñïrãl Pätêl
8 Love
પરાજય तुम जित गए हम हारे तुम हारे और तुम जीते तुम जित गए हम हारे तुम हारे और तुम जीते तुम जीत गए हो लेकिन हम सा कोई हारा ना होगा.......... - भरत
....Kumar BHARV.....
5 Love
પરાજય લોકો ને પરાજય ગમતો નથી, પણ પોતાના ઓ પાસે એ જાણી જોઈને હારી જાય છે. - અમી
Amee Vyas
12 Love
પરાજય પ્રયત્નો કરવા છતાં હારો તો એ કહેવાય હાર; જીતેલ, પ્રયત્નો કર્યા વગર હારો ત્યારે કહેવાય હાર; સ્વીકારેલ. 🖊જાગૃતિ તન્ના "જાનકી"
JAGRUTI TANNA
11 Love
પરાજય જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ, 🙁ચા અને ચાહ !!😊 - પ્રેમ 💔 insta .romentic.gujju.143❤
insta રોમેન્ટિક.gujju143
6 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here