Happiness Quotes and being happy status
  • Latest
  • Popular
  • Video
#કોટ્સ  Hapiness Is જીવનનો ખરો મજો દુઃખિયા ના
આંસુ લૂછવામા 
જરૂરિયાત મંદ ની નિઃસ્વાર્થ સેવા
કરવામાં જ છે આ રૂપિયા,ધન
દોલત નામના તો માત્ર ક્ષણ પૂરતા
મર્યાદિત છે...તમારું કરેલું સદકર્મ 
જ ખરી મિલકત છે..

©RjSunitkumar

દિલ થી

144 View

#પ્રેરક  Hapiness Is જે આપણી પાસે છે ઈ સૌથી બેસ્ટ છે
ઇજ આનંદ જીવનને અનેકગણું મોજે
દરિયા બનાવે છે... જે નથી એની પરવાહ
જ શું કામ કરવી...😊😊

©RjSunitkumar

દિલ થી

99 View

Hapiness Is चाहाने वालों की संख्या कम हो जाए तो चलेगा।। लेकिन जलने वालों की संख्या बढ़ती रहनी चाहिए।।। 🤪🤣🤣 ©Sarfaraj idrishi

 Hapiness Is चाहाने वालों की संख्या कम हो जाए तो चलेगा।।

लेकिन जलने वालों की संख्या 
बढ़ती रहनी चाहिए।।।
🤪🤣🤣

©Sarfaraj idrishi

Dhanya blackrocks @Anupriya @pinky masrani @Sethi Ji @Monu Kumar

16 Love

Hapiness Is બીજાની ખુશીમાં પણ પોતાની ખુશી ઉજવવી પણ એક કળા છે એ બહુજ ઓછા લોકોમાં જોવા મળે છે કેમ કે હાલ લોકો બીજાની ખુશી માં ખુશ રહેવાના બદલે દુઃખી છે.... એટલે તો એ પહેલાં દુઃખ અનુભવે છે.. ©RjSunitkumar

#પ્રેરક  Hapiness Is બીજાની ખુશીમાં પણ પોતાની
ખુશી ઉજવવી પણ એક કળા છે
એ બહુજ ઓછા લોકોમાં જોવા મળે છે
કેમ કે હાલ લોકો બીજાની ખુશી માં ખુશ
રહેવાના બદલે દુઃખી છે.... એટલે તો
એ પહેલાં દુઃખ અનુભવે છે..

©RjSunitkumar

દિલ થી

19 Love

#happylifegoodlife #Quotes  Hapiness Is when  you get something 
without asking for it 
which was your desire 
for a long time...

©K.Shikha
#પ્રેમ  Hapiness Is જે લોકો બીજાના જીવનમાં
ખુશીઓ લાવી દે છે
એમનું જીવન
ક્યારે પણ રંગ વિહોણું નથી
રહેતું...

©RjSunitkumar

દિલ થી

189 View

Trending Topic