Sun Rays
  • Latest
  • Popular
  • Video

Icitemwiko caba nge cipupu, tekuti ucimone lelo kuti waciumfwa... ©Deep_26Nt

#Motivational #nojotoquotes #nojotohindi #Deep_26Nt #Quotes  Icitemwiko caba nge cipupu, tekuti ucimone lelo kuti waciumfwa...

©Deep_26Nt

🔥🔥✨💖 "LoVe" 💖✨........ | ✍️ Nojoto | ©Deep_26Nt | https://nojoto.page.link/247G7 | Use my Referral Code: rajdeep5383 | #Deep_26Nt | #Nojoto | s | #nojotohindi | #Nojotovideo | #love | #Quotes | #viral | #vibes | #vibe | motivational shayari in english | motivational thoughts | motivational thoughts on success | motivational thoughts on life | best motivational thoughts |

13 Love

Holong ai songon logou do, lang boi ididah tapi boi iahapkon... ©Deep_26Nt

#Motivational #nojotoquotes #nojotohindi #Deep_26Nt #Quotes  Holong ai songon logou do, lang boi ididah tapi boi iahapkon...

©Deep_26Nt

🔥🔥✨💖 "LoVe" 💖✨........ | ✍️ Nojoto | ©Deep_26Nt | https://nojoto.page.link/247G7 | Use my Referral Code: rajdeep5383 | #Deep_26Nt | #Nojoto | s | #nojotohindi | #Nojotovideo | #love | #Quotes | #viral | #vibes | #vibe | motivational shayari in english | motivational thoughts | motivational thoughts on success | motivational thoughts on life | best motivational thoughts |

15 Love

નવી આશા લઈને આવ્યું નવું વર્ષ નવા સપના લઈને આવ્યું નવું વર્ષ નવો વિશ્વાસ લઈને આવ્યું નવું વર્ષ નવી પ્રાર્થના લઈને આવ્યું નવું વર્ષ ભૂલી જવામાં જ મજા છે કપટને નવી વફા લઈને આવ્યું નવું વર્ષ ગીતામાં લખ્યું છે પરિવર્તન નિયમ છે નવી પ્રથા લઈને આવ્યું નવું વર્ષ સફળતા રાહ જુવે છે લંબાવો હાથ નવી ઉષ્મા લઈને આવ્યું છે નવુ વર્ષ વાત અંધકારની કરશોમાં હવે બિલકુલ નવી આભા લઈને આવ્યું છે નવું વર્ષ જયકિશન દાણી ૦૧-૧૧-૨૦૨૪ ©Jaykishan Dani

#શાયરી  નવી આશા લઈને આવ્યું નવું વર્ષ
નવા સપના લઈને આવ્યું નવું વર્ષ

નવો વિશ્વાસ લઈને આવ્યું નવું વર્ષ
નવી પ્રાર્થના લઈને આવ્યું નવું વર્ષ

ભૂલી જવામાં જ મજા છે કપટને 
નવી વફા લઈને આવ્યું નવું વર્ષ

ગીતામાં લખ્યું છે પરિવર્તન નિયમ છે
નવી પ્રથા લઈને આવ્યું નવું વર્ષ

સફળતા રાહ જુવે છે લંબાવો હાથ
નવી ઉષ્મા લઈને આવ્યું છે નવુ વર્ષ

વાત અંધકારની કરશોમાં હવે બિલકુલ
નવી આભા લઈને આવ્યું છે નવું વર્ષ

જયકિશન દાણી
૦૧-૧૧-૨૦૨૪

©Jaykishan Dani

happy new year

12 Love

ये अटकलें हैं कि बादल घिरकर आएगा, गर्मी का मौसम है यूं ही नही जाएगा, AC, गाड़ियां, कारखाने सब तरक्की पर हैं, काम-काज बहुत है साहब, कौन पेड़ लगायेगा? ©Vikash Kamboj

#sunrays  ये अटकलें हैं कि बादल घिरकर आएगा,

गर्मी का मौसम है यूं ही नही जाएगा,

AC, गाड़ियां, कारखाने सब तरक्की पर हैं,

काम-काज बहुत है साहब, कौन पेड़ लगायेगा?

©Vikash Kamboj

#sunrays

15 Love

#कविता #sunrays  एक "महान इतिहास" रचने के लिये
आपका सिर्फ अच्छा होना काफी नही है
बल्कि यहाँ ज़रूरत है आपके "साहसी" होने की
ऐसा साहस जो गलत को गलत कह सके
ऐसा साहस जो अपनी सीमाओं को तोड़ सके
ऐसा साहस जो अन्याय से लड़ सके
ऐसा साहस जो खुद को स्वीकार सके 
ऐसा साहस जो बड़ा जोख़िम ले सके 
क्यूँकि इसी साहस के बल पर 
महानतम उपलब्धियां अर्जित होती है 
और विश्व के क्रांतिकारी और व्यापक बदलाव जन्म लेते है
ऐसे साहसी लोगो की कथाएँ सुनकर ही 
आने वाली पीढ़ियां बड़े सपने देख पाती है...

©कृतान्त अनन्त नीरज...

#sunrays #nojoto#love

171 View

શોધું છું દ્રશ્યમાં રહેલ અદ્ર્શ્ય શોધું છું વ્યર્થમાં પણ હું તથ્ય શોધું છું પ્રલયમાં રહેલ લય શોધું છું અંતમાં પણ હું આરંભ શોધું છું કાલમાં રહેલ આજ શોધું છું ઘોંઘાટમાં પણ હું સાઝ શોધું છું સવાલમાં રહેલ જવાબ શોધું છું જાગતા પણ હું ખ્વાબ શોધું છું નિરાશામાં રહેલ આશ શોધું છું શ્વાસમાં પણ હું પ્રાસ શોધું છું અંધકારમાં રહેલ પ્રભાત શોધું છું અંતરમાં હું કાયનાત શોધું છું ©Jaykishan Dani

#શાયરી #sunrays  શોધું છું

દ્રશ્યમાં રહેલ અદ્ર્શ્ય શોધું છું
વ્યર્થમાં પણ હું તથ્ય શોધું  છું

પ્રલયમાં રહેલ લય  શોધું   છું
અંતમાં પણ હું આરંભ શોધું  છું

કાલમાં રહેલ આજ  શોધું  છું
ઘોંઘાટમાં પણ હું સાઝ શોધું  છું

સવાલમાં રહેલ જવાબ શોધું છું
જાગતા પણ હું ખ્વાબ શોધું છું

નિરાશામાં રહેલ આશ શોધું છું
શ્વાસમાં પણ હું પ્રાસ શોધું  છું

અંધકારમાં રહેલ પ્રભાત શોધું છું
અંતરમાં હું કાયનાત શોધું છું

©Jaykishan Dani

#sunrays

10 Love

Trending Topic