English
Find the latest Status about gujarati varta from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujarati varta.
green-leaves વાત કોઈ દિલમાં છુપાવી રહ્યા છો. લાગે છે, દર્દોને પચાવી રહ્યા છો. આંખની આ ભીનાશ છૂપાવવાને, હાસ્ય જૂઠ્ઠું શાને બતાવી રહ્યા છો? ભાર મુખ પર છે એ ઉતારી જ નાંખો, ખુદને ખોટી રીતે થકાવી રહ્યા છો. આ ઉબડખાબડ પથની છે જિંદગાની, એક પૈડે જીવન ચલાવી રહ્યા છો! છે રમત આ તો લાગણીઓની સમજો, ને.... સમય નાહકનો ખપાવી રહ્યા છો. રંગમંચે આ "નીલ" પણ પાત્ર ભજવે, બસ કલમથી ખાલી લખાવી રહ્યા છો. -નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel
neel
16 Love
Unsplash કોઈ દિશા એ તો હવે ડગ ભરવું પડશે, થોડું ઘણું જીવ્યા પછી તો મરવું પડશે! હો નાવ અટકી મધ દરિયે તો કરવું પણ શું? કાં ડૂબવું પડશે કાં તારે તરવું પડશે. ને પાનખર માં પણ અમે ખીલીને ખરશું, ઉપવન કદી સહરાને પણ તો કરવું પડશે! મળશે નહીં ઉપચાર કોઈ વાદના જોજો, જંજાળ છોડી ખુદને ખુદથી મળવું પડશે. ને બોજ ઈચ્છાનો છે આ સમજણ પડે તો, કરવા પુરી તે ક્યાં લગી કરગરવું પડશે? જો નીલ જાતે તે બનાવ્યો છે આ રસ્તો, ખોટો હશે તો પણ હવે અનુસરવું પડશે. -નીલમકુમાર બુધ્ધભટ્ટી"નીલ" ©neel
11 Love
a-person-standing-on-a-beach-at-sunset ક્ષણનું જીવન ને મરણ પણ ક્ષણ થવાનું, ખોળિયાનું નાશ થઇ રજકણ થવાનું. ચણ મિનારા તું ભલે શમણાં તણાં, પણ! અંતે તો.... સઘળું પછી કણકણ થવાનું. ને.... હશે અંતિમ ઘડીના શ્વાસ તારા, છૂટતી નાડીનું પણ બટકણ થવાનું. વાટ પકડી છે અનંતની, ક્યાં અટકશે? ખુદના કરમો થકી અટકણ થવાનું. ભાન પણ ક્યાં "નીલ" ને છેલ્લે રહેશે? એમ.... કલમે શબ્દનું લટકણ થવાનું. - નિલમકુમાલ બુધ્ધભટ્ટી "નીલ" ©neel
17 Love
a-person-standing-on-a-beach-at-sunset વાત કોઈ દિલમાં છુપાવી રહ્યા છો. લાગે છે, દર્દોને પચાવી રહ્યા છો. આંખની આ ભીનાશ છૂપાવવાને, હાસ્ય જૂઠ્ઠું શાને બતાવી રહ્યા છો? ભાર મુખ પર છે એ ઉતારી જ નાંખો, ખુદને ખોટી રીતે થકાવી રહ્યા છો. આ ઉબડખાબડ પથની છે જિંદગાની, એક પૈડે જીવન ચલાવી રહ્યા છો! છે રમત આ તો લાગણીઓની સમજો, ને.... સમય નાહકનો ખપાવી રહ્યા છો. રંગમંચે આ "નીલ" પણ પાત્ર ભજવે, બસ કલમથી ખાલી લખાવી રહ્યા છો. -નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel
13 Love
a-person-standing-on-a-beach-at-sunset જિંદગી જીવું છું હું એવી અધૂરી આશમાં, સામે આવીને મળે કોઈ તો આ પ્રવાસમાં? આજ ભૂલી પણ ગયા છે મારા જ અંગત મને, ને... હવે ક્યાં રહ્યો છું એ રીતે એવો ખાસમાં? સાચવી રાખી છે યાદો એમની દિલના ખુણે, નામ એનું નીકળે છે હોઠે હરદમ શ્વાસમાં. વાટ જોઈ આંખ પણ થાકી છે એની રાહમાં, ને... બની કંટક અશ્રુઓ ઊગ્યા છે એ ચાસમાં. શૂન્યતા મારી મને નડતી રહી છે ભીતરે, એમ એ મળતાં રહ્યાં છે નીલને, પણ પાસ માં. ©neel
15 Love
a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે, શબ્દ વ્હેતા જાય પાણી જેમ ને...પોરા મળે! અર્થ શોધું મીઠા સંબંધો તણા હું ભીતરે, ને... અહીંયા તો બધાં માણસ મને મોરાં મળે. ફળ તો દેખાતા હશે ચમકીલા ને રસદાર તે, ને.... બને એવું કે, તે અંદરથી જ ખોરા મળે. લાખ કોશિશો કરો સાચવવા સંબંધો અહીં, પણ.. અહીં તો જશને માથે સૌને તો જોડા મળે. હોય ક્યાં છે આ જગતમાં નીલ કાંઈ ખાનગી? વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે? ©neel
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here