Vee Joshi

Vee Joshi

  • Latest
  • Popular
  • Video

कुछ सहमा सा था , कुछ बौखलाया सा था , प्यार सा किया था कुछ , वो पगलाया सा था ।

#विचार  कुछ सहमा सा था , 
कुछ बौखलाया सा था ,
प्यार सा किया था कुछ , 
वो पगलाया सा था ।

vee

5 Love

તારી જરૂર છે

30 View

વત્સર નીકળી ગયું આવટ્ટા ની જેમ , એમાં જ બુજાયો હું લાંપ ની જેમ,

 વત્સર નીકળી ગયું આવટ્ટા  ની જેમ ,
એમાં જ બુજાયો હું લાંપ ની જેમ,

લાંપ

2 Love

દિલ સાથે ની વાત

30 View

એજે ત્યારે હતી ,અત્યારે નથી, દુનિયા માં છે પણ હારે નથી, આજે એક તરફી પ્રેમ ની જે દુનિયા રંગીન છે, એ માયેલું કંઈ બારે નથી, કોઈના ગયા પછી બસ એટલું સમજાયું છે, કે દુનિયા માં ખાલી હૃદયથી કંઈ ભારે નથી.....

#અત્યારે #નથી  એજે ત્યારે હતી ,અત્યારે નથી,
દુનિયા માં છે પણ હારે નથી,
આજે એક તરફી પ્રેમ ની 
જે દુનિયા રંગીન છે,
એ માયેલું કંઈ બારે નથી,
કોઈના ગયા પછી બસ એટલું સમજાયું છે,
કે દુનિયા માં ખાલી હૃદયથી કંઈ ભારે નથી.....

આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસા પછી થઈ પણ સાચી થઈ .કહી ગયું ઘણું બધું મને એ અને હું ફક્ત સાંભળતો રહ્યો . કહેવા લાગ્યું કે ક્યાં સુધી હું દુઃખી થાવ તારા માટે ??? તું તો સુધરતો નથી અને મને પણ શાંતિ થી ધબકવા નથી દેતો . જ્યારે ખબર જ હતી કે નથી થવાની તારી તો શા કારણે એના માટે મારો દરવાજો ખોલ્યો ? અરે !!!! ખોલ્યો તો ખોલ્યો પણ એના નામે મને શા માટે કર્યું ?? કાઈ ના બોલી શક્યો હું 😶. કહે છે કે ખબર છે મને તું કોઈ ને ભાડે પણ આ ઘર નથી આપતો . તો પછી શા માટે એના નામે કરી દીધું મને ... કર્યું તે અને ભોગવવાનું મારે ?? હવે તો ના પાડ એને ક્યાં સુધી આવું જ રાખીશ મને , એના નામે મને કરીને તું જતો રહ્યો અને એ ચાવી લઈને જતી રહી . હા, આવે છે ક્યારેક પણ બસ આવે છે. અને એ તું પણ જાણે છે તેમ છતાં તું કેમ ચૂપ છે .હદ ની પણ હદ થઈ ,આટલો પણ સારો ના બનીશ કે જેટલો તું છે પણ નઈ .  અને છેલ્લે કહેતુ ગયું મને એ રડતા રડતા કે કાં તો તાળું તોડ કાં તો ચાવી લાવ અંદર ને અંદર ગૂંગળાઈ ને રડવું હવે નથી ફાવતું ....

 આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસા પછી થઈ પણ સાચી થઈ .કહી ગયું ઘણું બધું મને એ અને હું ફક્ત સાંભળતો રહ્યો . કહેવા લાગ્યું કે ક્યાં સુધી હું દુઃખી થાવ તારા માટે ??? તું તો સુધરતો નથી અને મને પણ શાંતિ થી ધબકવા નથી દેતો . જ્યારે ખબર જ હતી કે નથી થવાની તારી તો શા કારણે એના માટે મારો દરવાજો ખોલ્યો ? અરે !!!! ખોલ્યો તો ખોલ્યો પણ એના નામે મને શા માટે કર્યું ?? કાઈ ના બોલી શક્યો હું 😶.

કહે છે કે ખબર છે મને તું કોઈ ને ભાડે પણ આ ઘર નથી આપતો . તો પછી શા માટે એના નામે કરી દીધું મને ... કર્યું તે અને ભોગવવાનું મારે ?? હવે તો ના પાડ એને ક્યાં સુધી આવું જ રાખીશ મને , એના નામે મને કરીને તું જતો રહ્યો અને એ ચાવી લઈને જતી રહી . હા, આવે છે ક્યારેક પણ બસ આવે છે. અને એ તું પણ જાણે છે તેમ છતાં તું કેમ ચૂપ છે .હદ ની પણ હદ થઈ ,આટલો પણ સારો ના બનીશ કે જેટલો તું છે પણ નઈ .  અને છેલ્લે કહેતુ ગયું મને એ રડતા રડતા કે કાં તો તાળું તોડ કાં તો ચાવી લાવ અંદર ને અંદર ગૂંગળાઈ ને રડવું હવે નથી ફાવતું ....

દિલ ની વાત

3 Love

Trending Topic