આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસ

"આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસા પછી થઈ પણ સાચી થઈ .કહી ગયું ઘણું બધું મને એ અને હું ફક્ત સાંભળતો રહ્યો . કહેવા લાગ્યું કે ક્યાં સુધી હું દુઃખી થાવ તારા માટે ??? તું તો સુધરતો નથી અને મને પણ શાંતિ થી ધબકવા નથી દેતો . જ્યારે ખબર જ હતી કે નથી થવાની તારી તો શા કારણે એના માટે મારો દરવાજો ખોલ્યો ? અરે !!!! ખોલ્યો તો ખોલ્યો પણ એના નામે મને શા માટે કર્યું ?? કાઈ ના બોલી શક્યો હું 😶. કહે છે કે ખબર છે મને તું કોઈ ને ભાડે પણ આ ઘર નથી આપતો . તો પછી શા માટે એના નામે કરી દીધું મને ... કર્યું તે અને ભોગવવાનું મારે ?? હવે તો ના પાડ એને ક્યાં સુધી આવું જ રાખીશ મને , એના નામે મને કરીને તું જતો રહ્યો અને એ ચાવી લઈને જતી રહી . હા, આવે છે ક્યારેક પણ બસ આવે છે. અને એ તું પણ જાણે છે તેમ છતાં તું કેમ ચૂપ છે .હદ ની પણ હદ થઈ ,આટલો પણ સારો ના બનીશ કે જેટલો તું છે પણ નઈ .  અને છેલ્લે કહેતુ ગયું મને એ રડતા રડતા કે કાં તો તાળું તોડ કાં તો ચાવી લાવ અંદર ને અંદર ગૂંગળાઈ ને રડવું હવે નથી ફાવતું ...."

 આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસા પછી થઈ પણ સાચી થઈ .કહી ગયું ઘણું બધું મને એ અને હું ફક્ત સાંભળતો રહ્યો . કહેવા લાગ્યું કે ક્યાં સુધી હું દુઃખી થાવ તારા માટે ??? તું તો સુધરતો નથી અને મને પણ શાંતિ થી ધબકવા નથી દેતો . જ્યારે ખબર જ હતી કે નથી થવાની તારી તો શા કારણે એના માટે મારો દરવાજો ખોલ્યો ? અરે !!!! ખોલ્યો તો ખોલ્યો પણ એના નામે મને શા માટે કર્યું ?? કાઈ ના બોલી શક્યો હું 😶.

કહે છે કે ખબર છે મને તું કોઈ ને ભાડે પણ આ ઘર નથી આપતો . તો પછી શા માટે એના નામે કરી દીધું મને ... કર્યું તે અને ભોગવવાનું મારે ?? હવે તો ના પાડ એને ક્યાં સુધી આવું જ રાખીશ મને , એના નામે મને કરીને તું જતો રહ્યો અને એ ચાવી લઈને જતી રહી . હા, આવે છે ક્યારેક પણ બસ આવે છે. અને એ તું પણ જાણે છે તેમ છતાં તું કેમ ચૂપ છે .હદ ની પણ હદ થઈ ,આટલો પણ સારો ના બનીશ કે જેટલો તું છે પણ નઈ .  અને છેલ્લે કહેતુ ગયું મને એ રડતા રડતા કે કાં તો તાળું તોડ કાં તો ચાવી લાવ અંદર ને અંદર ગૂંગળાઈ ને રડવું હવે નથી ફાવતું ....

આજે દિલ અને મારા વચ્ચે થોડીક એવી વાતો થઈ . ઘણા અરસા પછી થઈ પણ સાચી થઈ .કહી ગયું ઘણું બધું મને એ અને હું ફક્ત સાંભળતો રહ્યો . કહેવા લાગ્યું કે ક્યાં સુધી હું દુઃખી થાવ તારા માટે ??? તું તો સુધરતો નથી અને મને પણ શાંતિ થી ધબકવા નથી દેતો . જ્યારે ખબર જ હતી કે નથી થવાની તારી તો શા કારણે એના માટે મારો દરવાજો ખોલ્યો ? અરે !!!! ખોલ્યો તો ખોલ્યો પણ એના નામે મને શા માટે કર્યું ?? કાઈ ના બોલી શક્યો હું 😶. કહે છે કે ખબર છે મને તું કોઈ ને ભાડે પણ આ ઘર નથી આપતો . તો પછી શા માટે એના નામે કરી દીધું મને ... કર્યું તે અને ભોગવવાનું મારે ?? હવે તો ના પાડ એને ક્યાં સુધી આવું જ રાખીશ મને , એના નામે મને કરીને તું જતો રહ્યો અને એ ચાવી લઈને જતી રહી . હા, આવે છે ક્યારેક પણ બસ આવે છે. અને એ તું પણ જાણે છે તેમ છતાં તું કેમ ચૂપ છે .હદ ની પણ હદ થઈ ,આટલો પણ સારો ના બનીશ કે જેટલો તું છે પણ નઈ .  અને છેલ્લે કહેતુ ગયું મને એ રડતા રડતા કે કાં તો તાળું તોડ કાં તો ચાવી લાવ અંદર ને અંદર ગૂંગળાઈ ને રડવું હવે નથી ફાવતું ....

દિલ ની વાત

People who shared love close

More like this

Trending Topic