એજે ત્યારે હતી ,અત્યારે નથી, દુનિયા માં છે પણ હારે
"એજે ત્યારે હતી ,અત્યારે નથી,
દુનિયા માં છે પણ હારે નથી,
આજે એક તરફી પ્રેમ ની
જે દુનિયા રંગીન છે,
એ માયેલું કંઈ બારે નથી,
કોઈના ગયા પછી બસ એટલું સમજાયું છે,
કે દુનિયા માં ખાલી હૃદયથી કંઈ ભારે નથી....."
એજે ત્યારે હતી ,અત્યારે નથી,
દુનિયા માં છે પણ હારે નથી,
આજે એક તરફી પ્રેમ ની
જે દુનિયા રંગીન છે,
એ માયેલું કંઈ બારે નથી,
કોઈના ગયા પછી બસ એટલું સમજાયું છે,
કે દુનિયા માં ખાલી હૃદયથી કંઈ ભારે નથી.....