Dr Leena Patel

Dr Leena Patel Lives in Ahmedabad, Gujarat, India

Founder CEO ONE SOUL ARMY India's First Autonomous Global Entrepreneurial System (GES) International Youth Organization

www.onesoularmy.org

  • Latest
  • Popular
  • Video

નાનાં મા નાનાં માણસ સુધી પહોંચવું, એજ આપણી આધ્યાત્મિક પરંપરા અને ધરોહર છે, નાનાં ને નાનો નાં સમજવો, મોટા ને મોટો નાં સમજવો, આ સમજાઈ જાય, એ જ સાચી સ્થિર આધ્યાત્મિકતા છે!! ©Dr Leena Patel

#GateLight  નાનાં મા નાનાં માણસ સુધી પહોંચવું,
એજ આપણી આધ્યાત્મિક પરંપરા અને ધરોહર છે,

નાનાં ને નાનો નાં સમજવો,
મોટા ને મોટો નાં સમજવો,
આ સમજાઈ જાય, 
એ જ સાચી 
સ્થિર આધ્યાત્મિકતા છે!!

©Dr Leena Patel

#GateLight

13 Love

અચાનક આજે આ કાનુડો મારી નજર સામે આવી ચડ્યો, કહેવા એટલુજ કે, હે રાધા હું તો યુગો યુગો સુધી ફક્ત તારો થઈ ગયો!! ©Dr Leena Patel

 અચાનક આજે આ કાનુડો
મારી નજર સામે આવી ચડ્યો,
કહેવા એટલુજ કે, હે રાધા 
હું તો યુગો યુગો સુધી
ફક્ત તારો થઈ ગયો!!

©Dr Leena Patel

અચાનક આજે આ કાનુડો મારી નજર સામે આવી ચડ્યો, કહેવા એટલુજ કે, હે રાધા હું તો યુગો યુગો સુધી ફક્ત તારો થઈ ગયો!! ©Dr Leena Patel

14 Love

Don't react Just act Because God loves the Fact! ©Dr Leena Patel

 Don't react 
Just act
Because God loves the Fact!

©Dr Leena Patel

Don't react Just act Because God loves the Fact! ©Dr Leena Patel

15 Love

શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ ©Dr Leena Patel

#Quotes  શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી
પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી 

કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ 
કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ

©Dr Leena Patel

શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ ©Dr Leena Patel

17 Love

Target your own VISION! © ONE SOUL ARMY ©Dr Leena Patel

#Quotes  Target your own VISION!
© ONE SOUL ARMY

©Dr Leena Patel

Target your own VISION! © ONE SOUL ARMY ©Dr Leena Patel

14 Love

 Internet is a Technology, 
Emotions Not!
Intelligence can be Artificial, 
Emotions Not!

©Dr Leena Patel

Internet is a Technology, Emotions Not! Intelligence can be Artificial, Emotions Not! ©Dr Leena Patel

212 View

Trending Topic