નાનાં મા નાનાં માણસ સુધી પહોંચવું, એજ આપણી આધ્યાત્મિક પરંપરા અને ધરોહર છે, નાનાં ને નાનો નાં સમજવો, મોટા ને મોટો નાં સમજવો, આ સમજાઈ જાય, એ જ સાચી સ્થિર આધ્યાત્મિકતા છે!! ©Dr Leena Patel #GateLight Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto