શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી
પણ લાગણીઓ બોલ
  • Latest
  • Popular
  • Video

શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ ©Dr Leena Patel

#Quotes  શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી
પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી 

કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ 
કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ

©Dr Leena Patel

શબ્દો બોલે ત્યારે લાગણીઓ નથી સંભળાતી પણ લાગણીઓ બોલે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી કોઈક તમારી માંગણીઓ ને પહોંચી વળે તો નસીબ પણ કોઈક તમારી લાગણીઓ સુધી પહોંચી જાય એ તો સદનસીબ ©Dr Leena Patel

17 Love

Trending Topic