@મારી ડાયરી મારો વિચાર

@મારી ડાયરી મારો વિચાર

Indian

  • Latest
  • Popular
  • Video

White અમુક તસવીરને અમે પણ કેદ કરી છે જીવનમાં જેને આ આધુનિક કેમેરામાં કેદ નથી કરી શક્યું કોઈ પણ ©@મારી ડાયરી મારો વિચાર

#Camera  White અમુક તસવીરને અમે પણ કેદ કરી છે જીવનમાં 
જેને આ આધુનિક કેમેરામાં કેદ નથી કરી શક્યું કોઈ પણ

©@મારી ડાયરી મારો વિચાર

#Camera in life quotes

31 Love

White સુખનો સૂરજ હોય તો ચાંદને શું કહેવું ? દુઃખની અમાવસી રાત! ©@મારી ડાયરી મારો વિચાર

#GoodMorning #Quotes  White સુખનો સૂરજ હોય તો ચાંદને શું કહેવું ?
દુઃખની અમાવસી રાત!

©@મારી ડાયરી મારો વિચાર

#GoodMorning

18 Love

#Bhakti  કોઈ માયાથી મુક્ત થાય છે
તો કોઈ માયામાં મુક્ત થાય છે

©@મારી ડાયરી મારો વિચાર

કોઈ માયાથી મુક્ત થાય છે તો કોઈ માયામાં મુક્ત થાય છે ©@મારી ડાયરી મારો વિચાર

153 View

 હું મારા કિરદારમાં વફાદારીની ચાદર રાખું છું
હું મને મારા માટે ખાસ રાખું છું 
આમતો હજારો સગા સંબંધીઓથી ધેરાઇ રહી છું 
છતાં મારા મિત્રોને હું મારામાં ખાસ રાખું છું 
મે જોયા છે સબંધોમાં પણ દગાબાજ લોકોને
એટલે જ તો પોતાને બધાંથી દૂર રાખું છું 
નથી ખબર શું જોઈએ છે મારે તારી પાસે 
બસ એક વફાદારીની આશ રાખું છું

©@મારી ડાયરી મારો વિચાર

હું મારા કિરદારમાં વફાદારીની ચાદર રાખું છું હું મને મારા માટે ખાસ રાખું છું આમતો હજારો સગા સંબંધીઓથી ધેરાઇ રહી છું છતાં મારા મિત્રોને હું મારામાં ખાસ રાખું છું મે જોયા છે સબંધોમાં પણ દગાબાજ લોકોને એટલે જ તો પોતાને બધાંથી દૂર રાખું છું નથી ખબર શું જોઈએ છે મારે તારી પાસે બસ એક વફાદારીની આશ રાખું છું ©@મારી ડાયરી મારો વિચાર

207 View

#Quotes  પોતાને બહુમૂલ્ય (અમૂલ્ય) માનો
કારણ કે ભગવાન ફાલતુ વસ્તુ કે વ્યક્તિ બનાવતો નથી

©@મારી ડાયરી મારો વિચાર

પોતાને બહુમૂલ્ય (અમૂલ્ય) માનો કારણ કે ભગવાન ફાલતુ વસ્તુ કે વ્યક્તિ બનાવતો નથી ©@મારી ડાયરી મારો વિચાર

189 View

 ચાલ આજે શાયરીની મહેફીલ લગાવીએ 
ખબર તો પડી કોણ કેટલા દુઃખમાં છે

©@મારી ડાયરી મારો વિચાર

ચાલ આજે શાયરીની મહેફીલ લગાવીએ ખબર તો પડી કોણ કેટલા દુઃખમાં છે ©@મારી ડાયરી મારો વિચાર

162 View

Trending Topic