White દહેજ ના માંગ તું એટલું પણ કે કોઈનો હસતો સંસાર ઉજડી જાય, ને આમ પણ આપ્યો જ હતો હદયનો ટુકડો પણ લાલચે તું હદય જ લઈ બેઠો... ©@મારી ડાયરી મારો વિચાર #Sad_Status in life quotes Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto