Ritesh Saraiya

Ritesh Saraiya

  • Latest
  • Popular
  • Video

White "એકલતા આજ ફરી આવી છે મળવા , અને એટલે જ તો આ યાદોનું યુધ્ધ મંડાયુ છે..." R. M.'S. ©Ritesh Saraiya

#lshayari  White "એકલતા આજ ફરી  આવી છે મળવા ,
 અને એટલે જ તો આ યાદોનું યુધ્ધ મંડાયુ છે..."
R. M.'S.

©Ritesh Saraiya

#lshayari

16 Love

White "પાનખર એવી આવી છે જીંદગીના આ પડાવમાં, વિસરાતી નથી વસંતની વેદના કંઇ કેટલાય વરસોની...." R. M.'S. ©Ritesh Saraiya

 White "પાનખર એવી આવી છે જીંદગીના આ પડાવમાં, 
વિસરાતી નથી વસંતની વેદના કંઇ  કેટલાય વરસોની...."

R. M.'S.

©Ritesh Saraiya

love poetry for her

10 Love

Trending Topic