Nehal Bhoi

Nehal Bhoi Lives in Anand, Gujarat, India

Singer...

  • Latest
  • Popular
  • Video

White અંધારામાં પ્રકાશ છે તું, મારી ગઝલ નો પ્રાસ છે તું, નીરસ જીવનમાં રસ ભરી,એમાં રહેલી સુવાસ છે તું. "નેહ" તણો"મેહ" વરસાવી,મુજને તારી બનાવી, જેમ મીરાં ને મોહન,એવો જ મારો શ્યામ છે તું... ©Nehal Bhoi

#શાયરી #love_shayari  White અંધારામાં પ્રકાશ છે તું,
મારી ગઝલ નો પ્રાસ છે તું,
નીરસ જીવનમાં રસ ભરી,એમાં રહેલી સુવાસ છે તું.
"નેહ" તણો"મેહ" વરસાવી,મુજને તારી બનાવી,
જેમ મીરાં ને મોહન,એવો જ મારો શ્યામ છે તું...

©Nehal Bhoi

#love_shayari લવ શાયરી

11 Love

White બધું જ હોવા છતાં હજી પણ મન કંઇક શોધે છે, ઈચ્છાઓનો અંત શું ક્યારેય નહી થાય? ©Nehal Bhoi

#શાયરી #sad_quotes  White બધું જ હોવા છતાં હજી પણ મન કંઇક શોધે છે, ઈચ્છાઓનો અંત શું ક્યારેય નહી થાય?

©Nehal Bhoi

#sad_quotes

12 Love

#શાયરી #rosepetal  કહેવાનું ઘણું છે છતાં હવે વિચારવું પડે છે બોલતા,

પહેલા તો બેધડક વાતો હતા કહેતા,પણ હવે નથી હોઠ ખુલતા.

©Nehal Bhoi

#rosepetal

27 View

નવો સંબંધ,નવા લોકો,નવું ઘર, જૂની ફક્ત ત્યાં હું જ હોઈશ ને!! ©Nehal Bhoi

#विचार #hands  નવો સંબંધ,નવા લોકો,નવું ઘર,
જૂની ફક્ત ત્યાં હું જ હોઈશ ને!!

©Nehal Bhoi

#hands

8 Love

मेरे कान्हाजी का मुझसे प्यार जताना तरफ। ©Nehal Bhoi

#विचार  मेरे कान्हाजी का मुझसे प्यार जताना तरफ।

©Nehal Bhoi

मेरे कान्हाजी का मुझसे प्यार जताना तरफ। ©Nehal Bhoi

9 Love

हमे क्या पता था कि वो दिल नही दिमाग लगाएंगे।।🙂 ©Nehal Bhoi

#ज़िन्दगी  हमे क्या पता था कि वो दिल नही दिमाग लगाएंगे।।🙂

©Nehal Bhoi

हमे क्या पता था कि वो दिल नही दिमाग लगाएंगे।।🙂 ©Nehal Bhoi

11 Love

Trending Topic