White અંધારામાં પ્રકાશ છે તું, મારી ગઝલ નો પ્રાસ છ | ગુજરાતી શાયરી અને

"White અંધારામાં પ્રકાશ છે તું, મારી ગઝલ નો પ્રાસ છે તું, નીરસ જીવનમાં રસ ભરી,એમાં રહેલી સુવાસ છે તું. "નેહ" તણો"મેહ" વરસાવી,મુજને તારી બનાવી, જેમ મીરાં ને મોહન,એવો જ મારો શ્યામ છે તું... ©Nehal Bhoi"

 White અંધારામાં પ્રકાશ છે તું,
મારી ગઝલ નો પ્રાસ છે તું,
નીરસ જીવનમાં રસ ભરી,એમાં રહેલી સુવાસ છે તું.
"નેહ" તણો"મેહ" વરસાવી,મુજને તારી બનાવી,
જેમ મીરાં ને મોહન,એવો જ મારો શ્યામ છે તું...

©Nehal Bhoi

White અંધારામાં પ્રકાશ છે તું, મારી ગઝલ નો પ્રાસ છે તું, નીરસ જીવનમાં રસ ભરી,એમાં રહેલી સુવાસ છે તું. "નેહ" તણો"મેહ" વરસાવી,મુજને તારી બનાવી, જેમ મીરાં ને મોહન,એવો જ મારો શ્યામ છે તું... ©Nehal Bhoi

#love_shayari લવ શાયરી

People who shared love close

More like this

Trending Topic