White તે અચાનક વિડિયો કોલ કરે ,
જાણી જોઈ ઉદાસ ચહેરો કરે .
હું પૂછું કઈક ઇશારાથી ,
તે ગોર કરે માત્ર આંખોથી.
તે લડે , ગુસ્સો કરે ,
નારાજ થાય ,
અંતે તે મારી બૌ ચિંતા કરે
તે સામે આવે તો હર વાર
નમી જવાનું મન થાય.
તેની એક સ્માઈલ માટે
દુનિયાથી લડી જવાનું
મન થાય..
©Rustam gazal
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here