khushboo shah

khushboo shah

  • Latest
  • Popular
  • Video

પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે, શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે. અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે એની રાહ માં આખો દિવસ વિતાવે છે , ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે. - ખુશી પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો, એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે, ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની શરૂઆત થાય છે. અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે, ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી, કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે. ©khushboo shah

#Quotes  પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે,
 શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે.

અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે
 એની રાહ માં આખો દિવસ વિતાવે છે ,
ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે.

- ખુશી

પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો,
એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે, 
ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની 
શરૂઆત થાય છે. 

અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની 
જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે, 
ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી, 
કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે.

©khushboo shah

પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે, શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે. અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે એની રાહ માં આખો દિવસ વિતાવે છે , ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે. - ખુશી પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો, એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે, ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની શરૂઆત થાય છે. અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે, ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી, કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે. ©khushboo shah

13 Love

પોતાના સપનાને બાજુમાં મૂકીને જે ઘરના લોકો માટે જીવે છે. જે સાંજ પડે ઘરે ખાલી હાથ ના જવું પડે એ ચિંતામાં તનતોડ મહેનત કરે છે. - ખુશી જે બીજા માટે પોતાની જાત ઘસી નાખે છે તો પણ સહેલાઈથી લોકો જેને "પત્થર દિલ"કહી દે છે. અને જે પોતાના દુઃખ તકલીફ બધું જ છૂપાવીને આપણા માટે હંમેશા હસતો રહે છે. એ છે " પુરુષ" ©khushboo shah

#Quotes  પોતાના સપનાને બાજુમાં મૂકીને જે
 ઘરના લોકો માટે જીવે છે.

જે સાંજ પડે ઘરે ખાલી હાથ ના જવું પડે
એ ચિંતામાં તનતોડ મહેનત કરે છે.

- ખુશી

 જે બીજા માટે પોતાની જાત ઘસી નાખે છે
તો પણ સહેલાઈથી લોકો જેને "પત્થર દિલ"કહી દે છે.

અને જે પોતાના દુઃખ તકલીફ બધું જ છૂપાવીને 
 આપણા માટે હંમેશા હસતો રહે છે.

એ છે " પુરુષ"

©khushboo shah

પોતાના સપનાને બાજુમાં મૂકીને જે ઘરના લોકો માટે જીવે છે. જે સાંજ પડે ઘરે ખાલી હાથ ના જવું પડે એ ચિંતામાં તનતોડ મહેનત કરે છે. - ખુશી જે બીજા માટે પોતાની જાત ઘસી નાખે છે તો પણ સહેલાઈથી લોકો જેને "પત્થર દિલ"કહી દે છે. અને જે પોતાના દુઃખ તકલીફ બધું જ છૂપાવીને આપણા માટે હંમેશા હસતો રહે છે. એ છે " પુરુષ" ©khushboo shah

11 Love

White જીવવું હોય તો સિંહ જેવું જ જીવજો , - ખુશી નહીં તો અહીં મોટા ભાગના લોકો ઘેટાં બકરાની જિંદગી જ જીવે છે. ©khushboo shah

#life_quotes #Quotes  White જીવવું હોય તો સિંહ જેવું જ જીવજો ,

- ખુશી

નહીં તો અહીં મોટા ભાગના લોકો 
 ઘેટાં બકરાની જિંદગી જ જીવે છે.

©khushboo shah

#life_quotes

11 Love

White જે ઘરમાં ઘર ની લક્ષ્મી સદા હસતી હશે, જ્યાં એનું માન સન્માન જળવાતું હશે, જ્યાં એને ભરપૂર પ્રેમ મળતો હશે, - ખુશી એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ સદાય રહેશે. ©khushboo shah

#Dhanteras #Quotes  White જે ઘરમાં ઘર ની લક્ષ્મી સદા હસતી હશે,
જ્યાં એનું માન સન્માન જળવાતું હશે, 
જ્યાં એને ભરપૂર પ્રેમ મળતો હશે,

- ખુશી

એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ સદાય રહેશે.

©khushboo shah

#Dhanteras

13 Love

સાંભળ,આખા વરસનું તે વરસી લીધું, હવે તો થોડો રોકાઈ જા ને. કેટલું કીધું તને તોફાન ના કર, હવે તો થોડો શાંત થઈ જા ને. માપમાં રહીએ તો જ માન રહે, હવે તો શાન માં સમજી જા ને. - ખુશી નવરાત્રી એ ગઈ અને દિવાળી એ આવી, હવે તો તહેવારોની મજા માણવા દે ને. તને બહુ પ્રેમ કરું છું, એટલે જ તને પ્રેમથી કહું છું, હવે તો તારી વિદાયની તડપ પણ માણવા દે ને. ©khushboo shah

#baarish  સાંભળ,આખા વરસનું તે વરસી લીધું,
હવે તો થોડો રોકાઈ જા ને.

કેટલું કીધું તને તોફાન ના કર,
હવે તો થોડો શાંત થઈ જા ને.

માપમાં રહીએ તો જ માન રહે,
હવે તો શાન માં સમજી જા ને.

- ખુશી

નવરાત્રી એ ગઈ અને દિવાળી એ આવી,
હવે તો તહેવારોની મજા માણવા દે ને.

તને બહુ પ્રેમ કરું છું, એટલે જ તને પ્રેમથી કહું છું,
હવે તો તારી વિદાયની તડપ પણ માણવા દે ને.

©khushboo shah

#baarish

14 Love

અમે તો રાહ જોઈને બેઠા હતા કે, ક્યારે એ મનાવશે. - ખુશી પણ એમની શું આશા રાખવી ,જે અજાણ છે કે , અમે તો એમનાથી નારાજ છે . ©khushboo shah

 અમે તો રાહ જોઈને બેઠા હતા કે,
ક્યારે એ મનાવશે. 

- ખુશી

પણ એમની શું આશા રાખવી ,જે અજાણ છે કે ,
અમે તો એમનાથી નારાજ છે .

©khushboo shah

અમે તો રાહ જોઈને બેઠા હતા કે, ક્યારે એ મનાવશે. - ખુશી પણ એમની શું આશા રાખવી ,જે અજાણ છે કે , અમે તો એમનાથી નારાજ છે . ©khushboo shah

9 Love

Trending Topic