પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે, શું નથી જો | ગુજરાતી Quotes

"પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે, શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે. અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે એની રાહ માં આખો દિવસ વિતાવે છે , ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે. - ખુશી પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો, એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે, ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની શરૂઆત થાય છે. અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે, ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી, કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે. ©khushboo shah"

 પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે,
 શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે.

અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે
 એની રાહ માં આખો દિવસ વિતાવે છે ,
ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે.

- ખુશી

પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો,
એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે, 
ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની 
શરૂઆત થાય છે. 

અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની 
જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે, 
ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી, 
કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે.

©khushboo shah

પતિ સવારે ઊઠે ત્યારથી એને શું જોઈએ છે, શું નથી જોઈતું,એ બધું જ ધ્યાન એક પત્ની રાખે છે. અને સવારે એના ગયા પછી સાંજે ક્યારે પતિ પાછા આવશે એની રાહ માં આખો દિવસ વિતાવે છે , ફક્ત એક જ આશામાં કે પતિ આવશે પછી આખા દિવસની વાતો એની સાથે કરી શકશે , પોતાનું મન હળવું કરી શકશે. - ખુશી પણ જ્યારે પતિ પૂરતો સમય નથી આપતો, એની વાત સાંભળી, ન સાંભળી કરી નાખે છે, ત્યારે એનું મન અને શરીર બંને પર અસર થવાની શરૂઆત થાય છે. અને જ્યારે ઘડપણમાં પતિને એની પત્નીના સમયની જરૂર હોય છે , વાત કરવા કોઈ જોઈતું હોય છે, ત્યારે કદાચ એ પત્ની એટલી વાત કરી જ નથી શકતી, કારણ કે એ આદત તેની છૂટી ગઈ હોય છે. ©khushboo shah

People who shared love close

More like this

Trending Topic