Trishala Shah

Trishala Shah Lives in Ahmedabad, Gujarat, India

An immature poet arranging her heart in few words❤❤❤

  • Latest
  • Popular
  • Video
#કવિતા

just tried.... voice quality isn't good enough...words aren't arranged well, just feel the atmosphere I tried to create🙂

42 View

#કવિતા #feelings #write #poem
#feelings #writer #Trials #Music #Poet

પત્થર ની પણ વ્યથા કોણ જાણે, શું હશે એના ભાગ્યમાં કોઈ ન જાણે. મળશે કયારેય એને આકાર કે રહી જશે એ નિરાકાર. શું બનશે એ કોઈ મૂરત, કે કોઈના માથે છત? શું બનશે એ કોઇ શ્રૃંગાર રસ ધરાવતી નાર, કે પૂજાશેે એ ભક્તિ રસ ધરાવતા કોઈ ઈશ્વર અને સૌંદર્ય નિખારશે ચંદન અને ફૂલો ના હાર?

6 Love

જો માફિ આપી મોટા બનાતું હોય ને તો નથી બનવું મારે મોટા કારણ કે આ યુગજ છે એવો જ્યાં માફિ મેળવનારોજ ફરી માફિ માંગવાનો હકદાર બને છે અને મારે માફિઓનું દેવું થતું જાય છે. ©trishalashah

#feelings #writer #Truth #Poet  જો માફિ આપી મોટા બનાતું હોય ને
તો નથી બનવું મારે મોટા
કારણ કે આ યુગજ છે એવો 
જ્યાં માફિ મેળવનારોજ ફરી માફિ માંગવાનો હકદાર બને છે અને મારે માફિઓનું દેવું થતું જાય છે.
©trishalashah

માફી #writer #Poet #feelings #Truth

7 Love

Trending Topic