જો માફિ આપી મોટા બનાતું હોય ને તો નથી બનવું મારે મ

"જો માફિ આપી મોટા બનાતું હોય ને તો નથી બનવું મારે મોટા કારણ કે આ યુગજ છે એવો જ્યાં માફિ મેળવનારોજ ફરી માફિ માંગવાનો હકદાર બને છે અને મારે માફિઓનું દેવું થતું જાય છે. ©trishalashah"

 જો માફિ આપી મોટા બનાતું હોય ને
તો નથી બનવું મારે મોટા
કારણ કે આ યુગજ છે એવો 
જ્યાં માફિ મેળવનારોજ ફરી માફિ માંગવાનો હકદાર બને છે અને મારે માફિઓનું દેવું થતું જાય છે.
©trishalashah

જો માફિ આપી મોટા બનાતું હોય ને તો નથી બનવું મારે મોટા કારણ કે આ યુગજ છે એવો જ્યાં માફિ મેળવનારોજ ફરી માફિ માંગવાનો હકદાર બને છે અને મારે માફિઓનું દેવું થતું જાય છે. ©trishalashah

માફી
#writer
#Poet
#feelings
#Truth

People who shared love close

More like this

Trending Topic