DEV GOHIL

DEV GOHIL

  • Latest
  • Popular
  • Video

રહ્યો એના જીવન માં અંધાર શાને દેવ.... એ માણસ તો વર્ષો થી પૂનમ ભરે છે.!!! ©DEV GOHIL

#Quotes #khoj  રહ્યો એના જીવન માં અંધાર શાને દેવ....
એ માણસ તો વર્ષો થી પૂનમ ભરે છે.!!!

©DEV GOHIL

#khoj

12 Love

એની આંખો ના બાણ ને પાંપણની કટાર, ભમ્મર ના ભાલા ને હોઠની તલવાર. જરા સ્પષ્ટ તો કરો કે આમંત્રણ મુલાકાતનું છે કે જંગ નું, ખબર તો પડે કે મળવા જવાનું છે કે મરવા!! ©DEV GOHIL

#Quotes  એની આંખો ના બાણ ને પાંપણની કટાર, ભમ્મર ના ભાલા ને હોઠની તલવાર.

જરા સ્પષ્ટ તો કરો કે 
આમંત્રણ મુલાકાતનું છે કે જંગ નું, 
ખબર તો પડે કે મળવા જવાનું છે કે
મરવા!!

©DEV GOHIL

એની આંખો ના બાણ ને પાંપણની કટાર, ભમ્મર ના ભાલા ને હોઠની તલવાર. જરા સ્પષ્ટ તો કરો કે આમંત્રણ મુલાકાતનું છે કે જંગ નું, ખબર તો પડે કે મળવા જવાનું છે કે મરવા!! ©DEV GOHIL

10 Love

अगर कोई इंसान आप पर आंख बंद कर के भरोसा करता है तो इसका मतलब ये नही के वो इंसान अंधा है ©DEV GOHIL

#Exploration #Quotes  अगर कोई इंसान आप पर आंख बंद कर के भरोसा करता है 
तो इसका मतलब ये नही के वो इंसान अंधा है

©DEV GOHIL

#Exploration

0 Love

White સ્ત્રી ઉંદર થી પણ ડરે છે, માતા સિંહ થી પણ નથી ડરતી. ©DEV GOHIL

#mothers_day #Quotes  White સ્ત્રી ઉંદર થી પણ ડરે છે,
 માતા સિંહ થી પણ નથી ડરતી.

©DEV GOHIL

#mothers_day

14 Love

White ચંદ્ર આખી રાત કોને શોધતો હસે "દેવ" લાગે છે માણસ ની જેમ એનેય કોક વાયદો કરી ગયું હસે...... ©DEV GOHIL

#Quotes #Moon  White ચંદ્ર આખી રાત કોને શોધતો હસે "દેવ"
લાગે છે માણસ ની જેમ એનેય કોક વાયદો કરી ગયું હસે......

©DEV GOHIL

#Moon

14 Love

मोहब्बत हो या सियासत जीतता वही है जो फरेबी है! ©DEV GOHIL

#Quotes #oddone  मोहब्बत हो या सियासत
जीतता वही है जो फरेबी है!

©DEV GOHIL

#oddone

11 Love

Trending Topic