daksh

daksh

  • Latest
  • Popular
  • Video

White // શું આવું મારી સાથે જ થાય છે? // મેળવેલી ડીગ્રીઓ જોઈ ને હવે પછતાવો થાય છે, નોકરી મેળવવા માટે ખૂબ ભટક્યો પણ દરેક વખતે ચહેરા પર ઉદાસી છવાય છે.  શું આવું મારી સાથે જ થાય છે ?   સરકારી પરીક્ષા માટે તૈયારી તો કરી, પણ ક્યાંક પેપર ફૂટી જાય છે. તો ક્યાંક નશીબ ફૂટી જાય છે. શું આવું મારી સાથે જ થાય છે ?  લગન નું તો હું વિચારું છું, પણ લાગણી કરતાં માગણી વધે છે. અને પ્રેમ કરતા પૈસો પૂજાય છે. શું આવું મારી સાથે જ થાય છે ? સારા પ્રસંગો મા આનંદ કરવા જાઉં, પણ લોકો દ્વારા મારી મજાક બનાવાય છે. ક્યાંક મારી નોકરી વિશે,  તો ક્યાંક મારા લગ્ન ની વાતો થાય છે. શુ આવું મારી સાથે જ થાય છે ? ©daksh

#ગુજરાતી #gujarati_sahitya #શાયરી #gujaratipoetry #love_shayari  White 
// શું આવું મારી સાથે જ થાય છે? //


મેળવેલી ડીગ્રીઓ જોઈ ને હવે પછતાવો થાય છે,
નોકરી મેળવવા માટે ખૂબ ભટક્યો
પણ દરેક વખતે ચહેરા પર ઉદાસી છવાય છે. 
શું આવું મારી સાથે જ થાય છે ?  

સરકારી પરીક્ષા માટે તૈયારી તો કરી,
પણ ક્યાંક પેપર ફૂટી જાય છે.
તો ક્યાંક નશીબ ફૂટી જાય છે.
શું આવું મારી સાથે જ થાય છે ? 

લગન નું તો હું વિચારું છું,
પણ લાગણી કરતાં માગણી વધે છે.
અને પ્રેમ કરતા પૈસો પૂજાય છે.
શું આવું મારી સાથે જ થાય છે ?

સારા પ્રસંગો મા આનંદ કરવા જાઉં,
પણ લોકો દ્વારા મારી મજાક બનાવાય છે.
ક્યાંક મારી નોકરી વિશે, 
તો ક્યાંક મારા લગ્ન ની વાતો થાય છે.
શુ આવું મારી સાથે જ થાય છે ?

©daksh

White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે મારા જીંદગી ના કાપડ ના ફાટી ગયેલી ખુશીઓને સાંધવા તું જોઈએ છે... . . . ©daksh

#ગુજરાતી #શાયરી #Sad_Status #gujarati  White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે
મારા જીંદગી ના કાપડ ના 
ફાટી ગયેલી ખુશીઓને સાંધવા
તું જોઈએ છે...
.
.
.

©daksh

White अगर कोई चीज आपको समय पर नहीं मिली तो उदास मत हो, क्योंकि "जो चीज जितनी देरी से मिलती है उससे भी ज्यादा समय वो नजदीक रहती है" ©daksh

#शायरी #Sad_Status  White अगर कोई चीज आपको समय पर नहीं मिली तो उदास मत हो,

क्योंकि

"जो चीज जितनी देरी से मिलती है
 उससे भी ज्यादा समय वो  नजदीक रहती है"

©daksh

#Sad_Status शायरी लव खूबसूरत दो लाइन शायरी

14 Love

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ©daksh

#શાયરી #nojatoquotes #nojotahindi #Emotional #nojato  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

©daksh
#શાયરી #Emotional #Shayar #nojato #Quote #Like  Men walking on dark street 
मिट्टी का खिलौना हु में,


एक जलता दिया हु में,
एक दिन बुझ जाउंगा।

धरती की फसल हु में, 
एक दिन कट जाऊंगा ।

सागर से उठती लहर हु में,
सागर में फिर खो जाऊंगा ।

बर्फ का गोला हू में,
एक दिन पिगल जाऊंगा ।

एक मीठा सा स्वपन हु में,
एक दिन गहरी नींद में सो जाऊंगा ।

हड्डी की इमारत हु मै,
मिट्टी में मिल जाऊंगा ।

मिट्टी का खिलौना हु में,
एक दिन बिखर जाऊंगा ।

©daksh

जिंदगी में लोग आते ही है जाने के लिए, दुनिया में तुम भी कहा आए हो हमेशा के लिए। , , , , ©daksh

#શાયરી #brockenheart #brokenbond #nojohindi #Quote  जिंदगी में लोग आते ही है जाने के लिए,

 दुनिया में तुम भी कहा आए हो हमेशा के लिए।
,
,
,
,

©daksh
Trending Topic