Ruchit Valand

Ruchit Valand Lives in Vadodara, Gujarat, India

I AM WRITER

Www.Ruchitvaland.com

  • Latest
  • Popular
  • Video

White कभी आग सी लगती हैं ये जिदंगी... तो कभी ठंड सी लगती हैं ये जिदंगी... बस कूच दिन का तो तमाशा हैं ये जिदंगी... तो फिर क्यूं सबको बोझ सी लगती हैं ये जिदंगी... ©Ruchit Valand

#writerruchitvaland #RuchitValand #instgram  White कभी आग सी लगती हैं ये जिदंगी...
तो कभी ठंड सी लगती हैं ये जिदंगी...
 बस कूच दिन का तो तमाशा हैं ये जिदंगी... तो फिर क्यूं सबको बोझ सी लगती हैं ये जिदंगी...

©Ruchit Valand

White પસંદ એને કરો જે પરીવર્તન લાવી શકે... બાકી પ્રભાવિત તો મદારી પણ એક સમયે કરે છે મિત્રો... 🙏શુભ રાત્રી જય માતાજી🙏 ✍️રૂચિત વાળંદ ✍️ ©Ruchit Valand

#writerruchitvaland #RuchitValand  White પસંદ એને કરો જે પરીવર્તન લાવી શકે...
 
બાકી પ્રભાવિત તો મદારી પણ એક સમયે કરે છે મિત્રો...

🙏શુભ રાત્રી જય માતાજી🙏

✍️રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand

White કમૅ પર નિર્ભર રહો લોકોનાં ખોટાં વાયદાઓ પર નહીં... આ દુનિયા છે જાણતા ને અજાણ્યા બનાવી દે છે સમય આવે ત્યારે... 🙌🙌😊 ✍️રૂચિત વાળંદ✍️ ©Ruchit Valand

#writerruchitvaland #RuchitValand #instgram #Google  White કમૅ પર નિર્ભર રહો લોકોનાં ખોટાં વાયદાઓ પર નહીં... આ દુનિયા છે જાણતા ને અજાણ્યા બનાવી દે છે સમય આવે ત્યારે... 🙌🙌😊

✍️રૂચિત વાળંદ✍️

©Ruchit Valand

White #અંત શરૂઆત હંમેશાં અંત સુધી પહોંચવા માટે જ હોય છે... બસ ખાલી રસ્તા શોધવામાં જીવનની શાંતિ ક્યાંક અટવાઈ છે મિત્રો... ✍️રૂચિત વાળંદ ✍️ ©Ruchit Valand

#writerruchitvaland #gujaratishayari #googleshayari #RuchitValand #અંત  White #અંત 

શરૂઆત હંમેશાં અંત સુધી પહોંચવા માટે જ હોય છે... બસ ખાલી રસ્તા શોધવામાં જીવનની શાંતિ ક્યાંક અટવાઈ છે મિત્રો...

✍️રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand

White #હકીકત બઘાની ઇચ્છાઓ પૂરી કરવા વાળાઓ ક્યારે પોતાની પણ ઈચ્છાઓ પૂરી કરીને જોવો.... જીવન જોખમમાં મૂકી ને પૈસા કમાવ છો તો ક્યારેક પોતાનાં પર પણ ખર્ચ કરીને જોવો... ✍️રૂચિત વાળંદ✍️ ©Ruchit Valand

#writerruchitvaland #હકીકત #RuchitValand  White #હકીકત 

બઘાની ઇચ્છાઓ પૂરી કરવા વાળાઓ ક્યારે પોતાની પણ ઈચ્છાઓ પૂરી કરીને જોવો.... જીવન જોખમમાં મૂકી ને પૈસા કમાવ છો તો ક્યારેક પોતાનાં પર પણ ખર્ચ કરીને જોવો... 
   
        ✍️રૂચિત વાળંદ✍️

©Ruchit Valand

White स्वार्थी लोगो से सावधान ©Ruchit Valand

#Sad_shayri #SAD  White स्वार्थी लोगो से सावधान

©Ruchit Valand

#Sad_shayri

15 Love

Trending Topic