કાળને છે નાથવાની ઝંખના, શ્વાસને જીવાડવાની ઝંખના. જિંદગીભર એટલે ફાવ્યો નહી, એક પળમાં પામવાની ઝંખના. માંગવાનું ફાવશે નહિ કોઈ`દી, છે સદાયે આપવાની ઝંખના.
1 Stories
18 Love
Will restore all stories present before deactivation.
It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here