જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમી કે પ્રેમિકાને 
કહ
  • Latest
  • Popular
  • Video

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમી કે પ્રેમિકાને કહે કે 'miss you' તો સામેથી જવાબ આવશે 'miss you too ' - ખુશી પણ જ્યારે એ જ વ્યક્તિ પોતાના મિત્રને કહે કે 'miss you' તો સામેથી એવો જવાબ આવશે કે, "હવે શું તકલીફ તને આવી કે, મને miss કરે છે? શું થયું તને ?તું ઠીક તો છે ને?' આ છે મિત્રતા. ©khushboo shah

#Quotes  જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમી કે પ્રેમિકાને 
કહે કે 'miss you'
તો સામેથી જવાબ આવશે 'miss you too '

- ખુશી 

 પણ જ્યારે એ જ વ્યક્તિ પોતાના મિત્રને 
કહે કે 'miss you'
તો સામેથી એવો જવાબ આવશે કે,
"હવે શું તકલીફ તને આવી કે, મને miss કરે છે? 
શું થયું તને ?તું ઠીક તો છે ને?'

આ છે મિત્રતા.

©khushboo shah

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમી કે પ્રેમિકાને કહે કે 'miss you' તો સામેથી જવાબ આવશે 'miss you too ' - ખુશી પણ જ્યારે એ જ વ્યક્તિ પોતાના મિત્રને કહે કે 'miss you' તો સામેથી એવો જવાબ આવશે કે, "હવે શું તકલીફ તને આવી કે, મને miss કરે છે? શું થયું તને ?તું ઠીક તો છે ને?' આ છે મિત્રતા. ©khushboo shah

15 Love

Trending Topic