પર્ણ પલળ્યું વરસાદ માં કે રડ્યું, ખબર નથી 
કદાચ આ
  • Latest
  • Popular
  • Video

પર્ણ પલળ્યું વરસાદ માં કે રડ્યું, ખબર નથી કદાચ આ બધો મોસમ નો દોષ લાગે છે આંખો માં કાજળ ઝુલ્ફો માં ગુલાબ, આ ગુલાબ જન્નત ઉલ ફિરદૌશ લાગે છે ©Vijay Gohel Saahil

#શાયરી  પર્ણ પલળ્યું વરસાદ માં કે રડ્યું, ખબર નથી 
કદાચ આ બધો મોસમ નો દોષ લાગે છે

આંખો માં કાજળ  ઝુલ્ફો માં ગુલાબ, 
આ ગુલાબ જન્નત ઉલ ફિરદૌશ લાગે છે

©Vijay Gohel Saahil

પર્ણ પલળ્યું વરસાદ માં કે રડ્યું, ખબર નથી કદાચ આ બધો મોસમ નો દોષ લાગે છે આંખો માં કાજળ ઝુલ્ફો માં ગુલાબ, આ ગુલાબ જન્નત ઉલ ફિરદૌશ લાગે છે ©Vijay Gohel Saahil

1 Love

Trending Topic