tags

Best છે Shayari, Status, Quotes, Stories

Find the Best છે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos.

  • 1669 Followers
  • 8997 Stories
  • Video
  • Latest
  • Popular
#ભાઈનો #શાયરી #☝️🤫🙃 #મારા #રોલ
#નડી #છે #nadi #Chhe
#ખરેખર #કોણ #અભણ #suvichar
 દીકુ નવરાત્રીમાં ઢોલ નગારા ગીતો   વાગે છે..પણ દિકુ મારા દિલમા તારા જ નામના ગરબા વાગે છે..!!

દીકુ નવરાત્રીમાં ઢોલ નગારા ગીતો વાગે છે..પણ દિકુ મારા દિલમા તારા જ નામના ગરબા વાગે છે..!!

67 View

 દીકુ નવરાત્રીમાં ઢોલ નગારા ગીતો   વાગે છે..પણ દિકુ મારા દિલમા તારા જ નામના ગરબા વાગે છે..!!

દીકુ નવરાત્રીમાં ઢોલ નગારા ગીતો વાગે છે..પણ દિકુ મારા દિલમા તારા જ નામના ગરબા વાગે છે..!!

67 View

ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું, પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે, મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું. મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય, ગઝલના શે'ર નિશાચર છે અને હું એટલે જાગું.

517 View