tags

New yog viyog gujarati novel pdf Status, Photo, Video

Find the latest Status about yog viyog gujarati novel pdf from top creators only on Nojoto App. Also find trending photos & videos about yog viyog gujarati novel pdf.

  • Latest
  • Popular
  • Video

White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel

#sad_quotes #gujarati #gazal  White એમ ખાલી તપથી સગપણ ના પુછો.
કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો.

પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને,
છે કશાયોના એ તો ધણ ના પુછો.

આ કદમ ચાલે તો છે ઉત્સાહથી,
તે છતાં શાને છે અડચણ ના પુછો.

કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું,
હું નથી શાને હું? કારણ ના પુછો.

છળ કપટની વાત સમજણથી કરું,
દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો.

ચૂપકીદી નીલ સારી તો નથી.
કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો.

- નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ)

©neel
#Motivational

Gujarati

90 View

White नॉवल पढ़ने वाली लड़कियाँ सिगरेट पीने वाले लड़कों से ज़्यादा ख़तरनाक होती है।” ©Bharat Bhati

#Quotes #Novel  White  नॉवल पढ़ने वाली लड़कियाँ सिगरेट पीने वाले लड़कों से ज़्यादा ख़तरनाक होती है।”

©Bharat Bhati

#Novel

18 Love

White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે મારા જીંદગી ના કાપડ ના ફાટી ગયેલી ખુશીઓને સાંધવા તું જોઈએ છે... . . . ©daksh

#ગુજરાતી #શાયરી #Sad_Status #gujarati  White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે
મારા જીંદગી ના કાપડ ના 
ફાટી ગયેલી ખુશીઓને સાંધવા
તું જોઈએ છે...
.
.
.

©daksh

Trending Topic