Gopal

Gopal

खोना नहीं है तुम्हें,, " इसलिए " पाने की कोई ज़िद भी नहीं....

  • Latest
  • Popular
  • Video

Unsplash સ્ત્રી ના ભાગે પાત્રજ ઘણાં આવ્યાં ભજવવા ના એટલે એને તૈયાર થતાં વાર લાગે છે. . ©Gopal

#girlfriendproposeday #કોટ્સ #library  Unsplash સ્ત્રી ના ભાગે 
પાત્રજ ઘણાં આવ્યાં ભજવવા ના
એટલે એને તૈયાર થતાં વાર લાગે છે.








.

©Gopal

#library #girlfriendproposeday Life_Experiences

15 Love

તારી ને મારી વાત કેટલી.? બસ આંખ થી આંખ મળી એટલી. ©Gopal

#પ્રેમ #loveshayari  તારી ને મારી વાત કેટલી.?
બસ
આંખ થી આંખ મળી એટલી.

©Gopal

#loveshayari #Love

18 Love

#શાયરી #sad_shayari  White મંજિલો ને થોડી ખબર હોય...
  તેની પાસે પોચવા માટે 
  કેટલી મુશ્કેલીઓ પડી હોય




.

©Gopal

#sad_shayari

189 View

#જીવન #Free  White કુદરતે આપેલું....
આ જીવન છે...પણ આજીવન નથી
જીવી લ્યો... આ જીવન
આજીવન માટે..




.

©Gopal

#Free

171 View

#પૌરાણિક   માં લક્ષ્મી કા હાથ હો.. સરસ્વતી કા સાથ હો...
ગણેશ કા નિવાસ હો..માં અંબે કે આશીર્વાદ સે 
આપકે જીવનમે પ્રકાશ હી પ્રકાશ હો...




.

©Gopal

માં લક્ષ્મી કા હાથ હો.. સરસ્વતી કા સાથ હો... ગણેશ કા નિવાસ હો..માં અંબે કે આશીર્વાદ સે આપકે જીવનમે પ્રકાશ હી પ્રકાશ હો... . ©Gopal

144 View

#પ્રેમ #Shiva  મારે ચાંદતારા તોડવા ની શું જરૂર?
તું ચાંદ છો. હું તારો જ છું.

.

©Gopal

#Shiva&Isha

189 View

Trending Topic