Hitesh Doshi

Hitesh Doshi

  • Latest
  • Popular
  • Repost
  • Video

કોણે કહ્યું મોજા દરિયામાં જ હોય છે, કંઈ કેટલા વમળ હૈયા ના તળિયા માં પણ હોય છે.. !❤️🌹 ©Hitesh Doshi

#प्रेरक #Nature  કોણે કહ્યું મોજા દરિયામાં જ હોય છે, કંઈ કેટલા

વમળ હૈયા ના તળિયા માં પણ હોય છે.. !❤️🌹

©Hitesh Doshi

#Nature

9 Love

પથ્થરના આ શહેર વચાળે રોજ ઉદાસી ઉઘરાણી લે, કંઇક મળે જો હૂંફ સરીખું, ખાલી ઝોળી ભરતી આવે. ©Hitesh Doshi

#शायरी #safar  પથ્થરના આ શહેર વચાળે રોજ ઉદાસી ઉઘરાણી લે,
કંઇક મળે જો હૂંફ સરીખું, ખાલી ઝોળી ભરતી આવે.

©Hitesh Doshi

#safar

9 Love

શું ખબર કોણ કોને બનાવી રહ્યું છે , ચાંદ ડૂબે છે, સુરજ ને ઉગાડવા , કે પછી સુરજ ઉગે જ છે ચાંદ ને ડુબાડવા... ©Hitesh Doshi

#प्रेरक #sunrays  શું ખબર કોણ કોને બનાવી રહ્યું છે ,
ચાંદ ડૂબે છે, સુરજ ને ઉગાડવા , કે પછી સુરજ ઉગે જ છે ચાંદ ને ડુબાડવા...

©Hitesh Doshi

#sunrays

8 Love

*💞ચાલો ત્યારે ..* *આ વર્ષનુ આ છેલ્લો દિવસ ...* *મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ* *તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર !!* *તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો* *નવા વર્ષમા નવી ઉમેદ થી પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* 🙏🏻🙏🏻 *સહુનું શુભ થાઓ*........🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻 ©Hitesh Doshi

#शायरी #Happiness  *💞ચાલો ત્યારે ..*
*આ વર્ષનુ આ છેલ્લો દિવસ ...* 
*મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ*
*તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર  !!*
*તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો*
*નવા વર્ષમા નવી ઉમેદ થી   પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* 🙏🏻🙏🏻
*સહુનું શુભ થાઓ*........🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻

©Hitesh Doshi

#Happiness

8 Love

*💞ચાલો ત્યારે ..* *આ વર્ષનુ આ છેલ્લો દિવસ ...* *મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ* *તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર !!* *તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો* *નવા વર્ષમા નવી ઉમેદ થી પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* 🙏🏻🙏🏻 *સહુનું શુભ થાઓ*........🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ©Hitesh Doshi

#इरॉटिका #Happiness  *💞ચાલો ત્યારે ..*
*આ વર્ષનુ આ છેલ્લો દિવસ ...* 
*મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ*
*તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર  !!*
*તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો*
*નવા વર્ષમા નવી ઉમેદ થી   પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે* 🙏🏻🙏🏻
*સહુનું શુભ થાઓ*........🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

©Hitesh Doshi

#Happiness

8 Love

दो वक्त की रोटी से भरी हर शख़्स की थाली हो हर चहेरा रौशन कर दे ऐसी इस बार की दिवाली हो... ©Hitesh Doshi

#ज़िन्दगी #Diwali  दो वक्त की रोटी से भरी हर शख़्स की थाली हो
हर चहेरा रौशन कर दे ऐसी इस बार की दिवाली हो...

©Hitesh Doshi

#Diwali

9 Love

Trending Topic