Sign in
@મારી ડાયરી મારો વિચાર

@મારી ડાયરી મારો વિચાર

Indian

  • Latest
  • Popular
  • Video

થાકી રહી છું પોતાની જાતને સાંધી સાંધીને પણ એમને ખબર નહિ નવી દરાડો ક્યાંથી દેખાઈ જાય છે ?? ©@મારી ડાયરી મારો વિચાર

#waiting  થાકી રહી છું પોતાની જાતને સાંધી સાંધીને 
પણ એમને ખબર નહિ નવી દરાડો ક્યાંથી દેખાઈ જાય છે ??

©@મારી ડાયરી મારો વિચાર

#waiting life quotes sad

11 Love

White ભગવાન માણસને બનાવીને ભૂલ કરી બેઠા, જેણે બનાવ્યા માણસને એના પર જ તમે પ્રશ્નાર્થચિન્હ લગાડી બેઠા! ©@મારી ડાયરી મારો વિચાર

#Ganesh_chaturthi #Quotes  White ભગવાન માણસને બનાવીને ભૂલ કરી બેઠા,
જેણે બનાવ્યા માણસને એના પર જ તમે પ્રશ્નાર્થચિન્હ લગાડી બેઠા!

©@મારી ડાયરી મારો વિચાર

#Ganesh_chaturthi quotes on life

14 Love

White પેલા એને અમે ગમ્યા હવે લાગે છે કોઈ બીજા જ ગમવા લાગ્યાં આમ પણ કહે છે ને વધારે સારું જોયા પછી તો સારું પણ સારું ના લાગે વ્હાલા... ©@મારી ડાયરી મારો વિચાર

#Sad_Status  White પેલા એને અમે ગમ્યા 
હવે લાગે છે કોઈ બીજા જ ગમવા લાગ્યાં 
આમ પણ કહે છે ને 
વધારે સારું જોયા પછી તો સારું પણ સારું ના લાગે વ્હાલા...

©@મારી ડાયરી મારો વિચાર

#Sad_Status life quotes sad

14 Love

White ઇન્દ્રધનુષના રંગો બની આવ્યા હતા ખબર નહિ જમાનાને અમારા એક પણ રંગ પસંદ કેમ ના આવ્યા રંગોના મેળાપ કરી નવા રંગો બનાવતા રહ્યા ખબર નહિ અમે અમારો રંગ ક્યારે ખોઈ ગયા ©@મારી ડાયરી મારો વિચાર

#sad_quotes  White ઇન્દ્રધનુષના રંગો બની આવ્યા હતા 
ખબર નહિ જમાનાને અમારા એક પણ રંગ પસંદ કેમ ના આવ્યા 
રંગોના મેળાપ કરી નવા રંગો બનાવતા રહ્યા 
ખબર નહિ અમે અમારો રંગ ક્યારે ખોઈ ગયા

©@મારી ડાયરી મારો વિચાર

#sad_quotes life quotes

12 Love

White દહેજ ના માંગ તું એટલું પણ કે કોઈનો હસતો સંસાર ઉજડી જાય, ને આમ પણ આપ્યો જ હતો હદયનો ટુકડો પણ લાલચે તું હદય જ લઈ બેઠો... ©@મારી ડાયરી મારો વિચાર

#Sad_Status  White દહેજ ના માંગ તું એટલું પણ કે 
કોઈનો હસતો સંસાર ઉજડી જાય,
ને આમ પણ આપ્યો જ હતો હદયનો ટુકડો
પણ લાલચે તું હદય જ લઈ બેઠો...

©@મારી ડાયરી મારો વિચાર

#Sad_Status in life quotes

12 Love

green-leaves કોઈ પૂછેને કેમ છો તો કહેવાય જાય છે મજામાં પણ પછી આ મજામાં સાંભળીને કોઈ આગળ નથી પૂછતું કઈ મજામાં છો ?? દુઃખોની કે સુખોની ???? ©@મારી ડાયરી મારો વિચાર

#GreenLeaves #SAD  green-leaves કોઈ પૂછેને કેમ છો તો કહેવાય જાય છે મજામાં 
પણ પછી આ મજામાં સાંભળીને કોઈ આગળ નથી પૂછતું કઈ મજામાં છો ??
દુઃખોની કે સુખોની ????

©@મારી ડાયરી મારો વિચાર

#GreenLeaves sad shayari

17 Love

Trending Topic