Monali Suthar

Monali Suthar Lives in Ahmedabad, Gujarat, India

બોલવા માટે શબ્દો નહીં,લાગણીની જરૂર પડે છે. જાણવા માટે બાયોડેટા ની નહીં, દિલ માં ભાવ ની જરૂર પડે છે.

www.youtube.com/monalisuthar1210

  • Latest
  • Popular
  • Video
#ज़िन्दगी #Uniqueyou  ये जो आम से खास बनने का रास्ता है ना।
वही खास है  ।।
जो हमे हम बनाता है।
ये कभी मत भूलना।।

©Monali Suthar

#Uniqueyou बस ये कभी मत भूलना।।

226 View

2016: Spent hours assigning individual ringtones to everyone I know. 2022: Sets phone to silent lets everything goes to voicemail. ©Monali Suthar

#upgraded_version  2016:
Spent hours assigning individual
ringtones to everyone I know.

2022:
Sets phone to silent lets everything
goes to voicemail.

©Monali Suthar

keep learning life is make you learn new lessons... #2022 #upgraded_version

10 Love

હાથ માં માણસના આવીને વિચાર તો એ પતંગ ને પણ આવ્યો હશે, પોતાનો ફાયદો જોઈને મને પણ છોડી નહી દેને, ખુલ્લા નભમાં!!!!!! ©Monali Suthar

#ઉત્તરાયણ  હાથ માં માણસના આવીને વિચાર તો એ પતંગ ને પણ આવ્યો હશે,
પોતાનો ફાયદો જોઈને મને પણ છોડી નહી દેને, ખુલ્લા નભમાં!!!!!!

©Monali Suthar

અંગત હતાં એમણે જ નીલામ કર્યા, આદર તો એ કરે છે જે અજાણ્યા છે... ©Monali Suthar

#Life_experience  અંગત હતાં એમણે જ નીલામ કર્યા,
આદર તો એ કરે છે જે અજાણ્યા છે...

©Monali Suthar

જીવનભર આપણને કોઈ શીખવતું જ નથી કે, સુંદર દેખાતી મંજીલ ના રસ્તા ક્યારેય સુંદર નથી હોતા... ©Monali Suthar

#lifestruggle  જીવનભર આપણને કોઈ શીખવતું જ નથી કે,
સુંદર  દેખાતી મંજીલ ના રસ્તા ક્યારેય સુંદર નથી હોતા...

©Monali Suthar

હલેસા મારવાનાં જોમથી વાકેફ થવાયું છે, મને મઝધારમાં છોડી જનાર નો આભાર... ©Monali Suthar

#itsallaboutlife  હલેસા મારવાનાં જોમથી વાકેફ થવાયું છે,

મને મઝધારમાં છોડી જનાર નો આભાર...

©Monali Suthar
Trending Topic