English
White સમય પર સાથ આપવાવાળું જો કોઈ સમયસર મળી જાય ને તો સમયને સારો સમય બનતાં સમય નથી લાગતો. ©Priyanka Patel
Priyanka Patel
13 Love
White જે માણસ બધાને સમજતું હોય એને સમજવાવાળું ભાગ્યે જ કોઈ બન્યું હોય. ©Priyanka Patel
17 Love
White ગમતું ન મળે ને ત્યાર પછી ન ગમે એને ગમતું કરવામાં થોડો સમય તો લાગવાનો જ. ©Priyanka Patel
14 Love
White don't focus on FEAR & INSECURITIES. focus on HOPE & POSSIBILITIES. HAPPY DIWALI to all. ©Priyanka Patel
White લાગણીની કલમથી લખશો તો આજ હું કોરો કાગળ છું. પ્રેમ કરવા અને નિભાવવા આજ પણ હું સૌથી આગળ છું. ©Priyanka Patel
12 Love
White If you can't decide,the answer is NO. ©Priyanka Patel
10 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here