.

. Lives in Gondal, Gujarat, India

  • Latest
  • Popular
  • Repost
  • Video
#કોટ્સ #rain  ધોધમાર વરસાદ એટલે હંમેશા રૂપિયા પાછળ દોડતા માણસ ને

ફરજિયાત કુટુંબ સાથે સમય વિતાવવા
કુદરત નિ વ્યવસ્થા


✍️Nakul _kelawala.✍️

©.

#rain

153 View

White ચંદનનો ટીકો, રેશમનો દોરો, શ્રાવણની સુગંધ, વરસાદની ફુહાર, ભાઈની આશા, બહેનનો પ્રેમ, રક્ષાબંધનના તહેવારની શુભકામનાઓ! મેસર્સ પી આર એન્ડ કંપની જય અંબે મસાલા મીલ ન્યુ જય અંબે મસાલા મીલ શ્રી ક્રિષ્ના આઈસ ફેક્ટરી કુળદેવી ફ્રુટ કંપની સોહમ ફ્રુટ સેન્ટર ગીતા લેબોરેટરી ©.

#શુભકામનાઓ #raksha_bandhan_2024  White ચંદનનો ટીકો, રેશમનો દોરો,
શ્રાવણની સુગંધ, વરસાદની ફુહાર,
ભાઈની આશા, બહેનનો પ્રેમ,
રક્ષાબંધનના તહેવારની શુભકામનાઓ!

મેસર્સ પી આર એન્ડ કંપની 
જય અંબે મસાલા મીલ 
ન્યુ જય અંબે મસાલા મીલ
શ્રી ક્રિષ્ના આઈસ ફેક્ટરી 
કુળદેવી ફ્રુટ કંપની 
સોહમ ફ્રુટ સેન્ટર 
ગીતા લેબોરેટરી

©.
#શુભકામનાઓ #Sad_shayri  White વ્હાલા ગ્રાહક મિત્રો 
      ખાસ જણાવવાનું કે આજ રોજ થી
અમારું ધંધાકીયસેત્ર નીચે ના સરનામે ફેરવલ છે 




  માઁ નાથદ્વારા પાર્ક શેરી નં ૧
   કુવાડવા રોડ૮૦ ફુટ રોડ રાજકોટ

©.

#Sad_shayri

171 View

#hanumanjayanti24 #જીવન  hanuman jayanti 2024 हनुमान जयंती की बधाई

जानकी सो पायो वरदान,

अजर हो अमर महा बलवान,

करें बहु कृपा राम भगवान,

रटूं नित नाम, सवारो काम।

મેસર્સ પી. આર એન્ડ કંપની 
જય અંબે મસાલા મિલ 
ન્યૂ જય અંબે મસાલા મિલ 
શ્રી ક્રિષ્ના આઈસ ફેક્ટરી 
કુળદેવી ફ્રુટ કંપની 
સોહમ ફ્રુટ સેન્ટર
ગીતા લેબોરેટરી

©.
#makarsankranti #જીવન  હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિ નિમિતે આકાંક્ષાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદાય નવા મુકામ સર કરતો રહે એવી અંતઃ કરણપૂર્વક શુભેચ્છાઓ.

💐 હેપી મકરસંક્રાંતિ 💐
મેસર્સ પી આર & કંપની
જય અંબે મસાલા મિલ
ન્યુ જય અંબે મસાલા મીલ
શ્રી ક્રિષ્ના આઈસ ફેકટરી
કુળદેવી ફ્રુટ કંપની
સોહમ ફ્રુટ સેન્ટર
ગીતા લેબોરેટરી

©.
#જીવન  “શુભ લાભ પાંચમ”

વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
નવા વર્ષની આ શુભ તિથિ આપ સૌના વેપાર-ધંધાને સફળ, લાભદાયી અને ગતિશીલ બનાવે એવી પ્રાર્થના

મેસર્સ પી. આર એન્ડ કંપની
જય અંબે મસાલા મીલ
ન્યુ જય અંબે મસાલા મીલ
શ્રી ક્રિષ્ના આઈસ ફેકટરી
કુળદેવી ફ્રુટ કંપની
સોહમ ફ્રુટ કંપની
ગીતા લેબોરેટરી

©.

“શુભ લાભ પાંચમ” વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. નવા વર્ષની આ શુભ તિથિ આપ સૌના વેપાર-ધંધાને સફળ, લાભદાયી અને ગતિશીલ બનાવે એવી પ્રાર્થના મેસર્સ પી. આર એન્ડ કંપની જય અંબે મસાલા મીલ ન્યુ જય અંબે મસાલા મીલ શ્રી ક્રિષ્ના આઈસ ફેકટરી કુળદેવી ફ્રુટ કંપની સોહમ ફ્રુટ કંપની ગીતા લેબોરેટરી ©.

99 View

Trending Topic