Mukeshdan Gadhavi

Mukeshdan Gadhavi

  • Latest
  • Popular
  • Video

White Change in hard at first, messy in the middle, and gorgeous at the end. ©Mukeshdan Gadhavi

#Thinking #Quotes  White Change in hard at first, 
messy in the middle, and 
gorgeous at the end.

©Mukeshdan Gadhavi

#Thinking

15 Love

White જે પળો ને યાદ કરવાનું મન થાય... એ સ્મૃતિ છે તું... નાખરાં કર્યા પછી પણ આનંદ થાય... એ અનુભૂતિ છે તું... રોજેરોજ લખવાનું મન થાય... એ કૃતિ છે તું... મિરર માં જોયા પછી પણ જે દેખાય... એ આકૃતિ છે તું... એક જ વિચાર માં અનંત વાર અનુભવાય... એ મન ની ખુશી છે તું... ©Mukeshdan Gadhavi

#sad_quotes  White 
જે પળો ને યાદ કરવાનું મન થાય...
એ સ્મૃતિ છે તું...
નાખરાં કર્યા પછી પણ આનંદ થાય...
એ અનુભૂતિ છે તું...
રોજેરોજ લખવાનું મન થાય...
એ કૃતિ છે તું...
મિરર માં જોયા પછી પણ જે દેખાય...
એ આકૃતિ છે તું...
એક જ વિચાર માં અનંત વાર અનુભવાય...
એ મન ની ખુશી છે તું...

©Mukeshdan Gadhavi

#sad_quotes

12 Love

White શાંતિ અંદર રહેલી છે, બહાર નથી. પરમ પૂજ્ય ચારણ મહાત્મા પાલુભગત બાપુ ©Mukeshdan Gadhavi

 White શાંતિ અંદર રહેલી છે,
 બહાર નથી.

પરમ પૂજ્ય 
ચારણ મહાત્મા પાલુભગત બાપુ

©Mukeshdan Gadhavi

#bhakti શાંતિ અંદર રહેલી છે, બહાર નથી. પરમ પૂજ્ય ચારણ મહાત્મા પાલુભગત બાપુ

8 Love

White Never stop believing in hope because miracles happen every day ©Mukeshdan Gadhavi

#Motivational #sad_quotes  White Never stop believing in 

hope because miracles 

happen every day

©Mukeshdan Gadhavi

#sad_quotes motivational thoughts on success

8 Love

White સદાય નર તું સમરજે, નિત નારાયણ નામ, એક દિ વાલો આવશે, કરવા રૂડાં કામ. કવિ શ્રી ભૂપતદાનજી રોહડીયા ©Mukeshdan Gadhavi

#love_shayari #Bhakti  White સદાય નર તું સમરજે, 
નિત નારાયણ નામ,
એક  દિ  વાલો આવશે,  
કરવા  રૂડાં  કામ.

કવિ શ્રી ભૂપતદાનજી રોહડીયા

©Mukeshdan Gadhavi

#love_shayari bhaktiસદાય નર તું સમરજે, નિત નારાયણ નામ, એક દિ વાલો આવશે, કરવા રૂડાં કામ. કવિ શ્રી ભૂપતદાનજી રોહડીયા

11 Love

White સદાય નર તું સમરજે, નિત નારાયણ નામ, એક દિ વાલો આવશે, કરવા રૂડાં કામ. કવિ શ્રી ભૂપતદાનજી રોહડીયા ©Mukeshdan Gadhavi

#ભક્તિ #Bhakti  White સદાય નર તું સમરજે, 
નિત નારાયણ નામ,
એક  દિ  વાલો આવશે,  
કરવા  રૂડાં  કામ.

કવિ શ્રી ભૂપતદાનજી રોહડીયા

©Mukeshdan Gadhavi

#ભક્તિ સદાય નર તું સમરજે, નિત નારાયણ નામ, એક દિ વાલો આવશે, કરવા રૂડાં કામ. કવિ શ્રી ભૂપતદાનજી રોહડીયા

7 Love

Trending Topic