White જે પળો ને યાદ કરવાનું મન થાય... એ સ્મૃતિ છે | ગુજરાતી Life

"White જે પળો ને યાદ કરવાનું મન થાય... એ સ્મૃતિ છે તું... નાખરાં કર્યા પછી પણ આનંદ થાય... એ અનુભૂતિ છે તું... રોજેરોજ લખવાનું મન થાય... એ કૃતિ છે તું... મિરર માં જોયા પછી પણ જે દેખાય... એ આકૃતિ છે તું... એક જ વિચાર માં અનંત વાર અનુભવાય... એ મન ની ખુશી છે તું... ©Mukeshdan Gadhavi"

 White 
જે પળો ને યાદ કરવાનું મન થાય...
એ સ્મૃતિ છે તું...
નાખરાં કર્યા પછી પણ આનંદ થાય...
એ અનુભૂતિ છે તું...
રોજેરોજ લખવાનું મન થાય...
એ કૃતિ છે તું...
મિરર માં જોયા પછી પણ જે દેખાય...
એ આકૃતિ છે તું...
એક જ વિચાર માં અનંત વાર અનુભવાય...
એ મન ની ખુશી છે તું...

©Mukeshdan Gadhavi

White જે પળો ને યાદ કરવાનું મન થાય... એ સ્મૃતિ છે તું... નાખરાં કર્યા પછી પણ આનંદ થાય... એ અનુભૂતિ છે તું... રોજેરોજ લખવાનું મન થાય... એ કૃતિ છે તું... મિરર માં જોયા પછી પણ જે દેખાય... એ આકૃતિ છે તું... એક જ વિચાર માં અનંત વાર અનુભવાય... એ મન ની ખુશી છે તું... ©Mukeshdan Gadhavi

#sad_quotes

People who shared love close

More like this

Trending Topic