Dr.S.K. Vagh

Dr.S.K. Vagh Lives in Rajkot, Gujarat, India

"યુદ્ધ એ જ કલ્યાણ"

  • Latest
  • Popular
  • Repost
  • Video

Unsplash નુસખા બીમારીના કેટલાય બનાવી બેઠા, દવા કામના આવી એકેય તો અમે "ચા" બનાવી બેઠા. ©Dr.S.K. Vagh

#leafbook #Quotes  Unsplash નુસખા બીમારીના કેટલાય બનાવી બેઠા,
દવા કામના આવી એકેય તો અમે "ચા" બનાવી બેઠા.

©Dr.S.K. Vagh

#leafbook

14 Love

White નશામાં ને નશામાં હરએક વાત કહી જ્યશ હું, આમજ નશામાં આખી રાત લય જ્યશ હું, તારે મુમતાઝ થવાની કોઈ જરૂર જ નથી, એમનેમ લાખો તાજ તને દય જ્યશ હું...! ©Dr.S.K. Vagh

#good_night  White નશામાં ને નશામાં હરએક વાત કહી જ્યશ હું, 
આમજ નશામાં આખી રાત લય જ્યશ હું, 

તારે મુમતાઝ થવાની કોઈ જરૂર જ નથી,
એમનેમ લાખો તાજ તને દય જ્યશ હું...!

©Dr.S.K. Vagh

#good_night

14 Love

White કોઈ શું જાણે દુઃખ વિરાન ધરતીના !!! હોય છે દ્ર્શ્ય સુંદર આસમાન અને ધરતીના, કોઈની ખુશી ધરતી પર જ હોય છે એમનેમ! કોઈ હોય છે શાંતિથી વિરાજમાન અંદર ધરતીના. ©Dr.S.K. Vagh

#sad_quotes #Quotes  White કોઈ શું જાણે દુઃખ વિરાન ધરતીના !!! 
હોય છે દ્ર્શ્ય સુંદર આસમાન અને ધરતીના, 

કોઈની ખુશી ધરતી પર જ હોય છે એમનેમ! 
કોઈ હોય છે શાંતિથી વિરાજમાન અંદર ધરતીના.

©Dr.S.K. Vagh

#sad_quotes

16 Love

White તારા કહેલા જોક્સ હજી કોઈ સંભળાવતુ હશે, ગીતજે પસંદ હશે તને હજી કોઈ વગાડતું હશે, તારા મનપસંદ રસ્તા હશે, તારા મનપસંદ ઠેકાણા પણ, હજી પણ કોયક તારા જેમજ તારી જગ્યાઓએ જતું હશે. તારાથી પ્રભાવિત થઈને હજુ વાતો કોઈ વગોડતું હશે, તારી કહેલી કહાની હજી બીજાને કોઈ કહેતું હશે. નકલ તો ન કરે લોકો પણ, તારી જેમજ કોઈ રહેતું હશે. છે ફરક તારાથી જગતમા વાઘ, તારામા પણ કોઈ વહેતું હશે. ©Dr.S.K. Vagh

#sad_quotes #Quotes  White તારા કહેલા જોક્સ હજી કોઈ સંભળાવતુ હશે,
ગીતજે પસંદ હશે તને હજી કોઈ વગાડતું હશે,

તારા મનપસંદ રસ્તા હશે, તારા મનપસંદ ઠેકાણા પણ,
હજી પણ કોયક તારા જેમજ તારી જગ્યાઓએ જતું હશે.

તારાથી પ્રભાવિત થઈને હજુ વાતો કોઈ વગોડતું હશે,
તારી કહેલી કહાની હજી બીજાને કોઈ કહેતું હશે.

નકલ તો ન કરે લોકો પણ, 
તારી જેમજ કોઈ રહેતું હશે.

છે ફરક તારાથી જગતમા વાઘ,
તારામા પણ કોઈ વહેતું હશે.

©Dr.S.K. Vagh

#sad_quotes

15 Love

Unsplash સમય આવ્યે જીવી લેવું જોઈએ "વાઘ" , આ જો 24 પણ પૂરું થવા આવ્યું. ! ©Dr.S.K. Vagh

#Quotes  Unsplash સમય આવ્યે જીવી લેવું જોઈએ "વાઘ" ,
આ જો 24 પણ પૂરું થવા આવ્યું. !

©Dr.S.K. Vagh

Unsplash સમય આવ્યે જીવી લેવું જોઈએ "વાઘ" , આ જો 24 પણ પૂરું થવા આવ્યું. ! ©Dr.S.K. Vagh

15 Love

ફર્યા કરે છે લોકો સ્વેટર ધાબળા ઓઢીને, હૂફ જો તારી મળે તો કૈંક શિયાળા જેવું લાગે. ©Dr.S.K. Vagh

#Quotes  ફર્યા કરે છે લોકો સ્વેટર ધાબળા ઓઢીને,
હૂફ જો તારી મળે તો કૈંક શિયાળા જેવું લાગે.

©Dr.S.K. Vagh

ફર્યા કરે છે લોકો સ્વેટર ધાબળા ઓઢીને, હૂફ જો તારી મળે તો કૈંક શિયાળા જેવું લાગે. ©Dr.S.K. Vagh

17 Love

Trending Topic