Mojilojeet _

Mojilojeet _

  • Latest
  • Popular
  • Video

चुप रहना भी एक शिकायत है। ©Mojilojeet _

#addiction  चुप रहना भी एक शिकायत है।

©Mojilojeet _

#addiction

11 Love

कितना अजीब किरदार मिला है मुझको गलती किसी और की होती है और सजा क्यों सिर्फ मुझको ही मिलती है। ©Mojilojeet _

#akelapan #kirdar #saza  कितना अजीब किरदार मिला है मुझको गलती किसी और की होती है और सजा क्यों सिर्फ मुझको ही मिलती है।

©Mojilojeet _

Kal Raat Se Meri Tarah Aapko Bhi Kabhi Happpy Friendship Day Ke Msg Aagye Honge.. Bhut Toh Masseges Pe ke Uppr Toh Forward Bhi Likhaa Hogaa.. Jiske Number Save Bhi Nahi Honge.. Yaa Firr Save Hogaa to Naam Dekh Ke Yaaad Aaayegaaaa Ki.. Ek Waqt Thaa Jab Is Ke Saath Meri Dosti Thi... Lekin Firr Batt Chitt Kamm Ho Gayi.. Sachh Muchh Naam Yaaad Karne Ke Lie Hi Hotaa Hai.. Band Ho Gaye Hue Sim Card Ki Tarah.. Number Toh Yaaad Hote Hai. Lekin Dail Kiaa Gayaa Number Ashtitwaa Main Hote Nahi.. Billkull Aishe Hi.. Jiss Logo Se Kabhi Masseges Toh Kyaaa Yaaad Bhi Nahi Kiaa Hogaa.. Aishe Logo Ke Dhadadhad Massege Forword Karkr.. Jallle Hue Dosti Ke Paid Me Paani Kaa Kulle Karke.. Us Ko Firr Se Zinda Karne Ki Kosiss Karte Hai Aisha Lagtaa Hai.

#Happpy_Frindship_Day  Kal Raat Se Meri Tarah Aapko Bhi Kabhi Happpy Friendship Day Ke Msg Aagye Honge..

Bhut Toh Masseges Pe ke Uppr Toh Forward Bhi Likhaa Hogaa..

Jiske Number Save Bhi Nahi Honge..

Yaa Firr Save Hogaa to Naam Dekh Ke Yaaad Aaayegaaaa Ki..

Ek Waqt Thaa Jab Is Ke Saath Meri Dosti Thi...

Lekin Firr Batt Chitt Kamm Ho Gayi..

Sachh Muchh Naam Yaaad Karne Ke Lie Hi Hotaa Hai..

Band Ho Gaye Hue Sim Card Ki Tarah..

Number Toh Yaaad Hote Hai. 

Lekin Dail Kiaa Gayaa Number Ashtitwaa Main Hote Nahi..

Billkull Aishe Hi..

Jiss Logo Se Kabhi Masseges Toh Kyaaa Yaaad Bhi Nahi Kiaa Hogaa..

Aishe Logo Ke Dhadadhad Massege Forword Karkr..

Jallle Hue Dosti Ke Paid Me Paani Kaa Kulle Karke.. 

Us Ko Firr Se Zinda Karne Ki Kosiss Karte Hai Aisha Lagtaa Hai.

હું એક ફકીર ગુલાબ તો શું આપું તું ખુદ તો છે એક ગુલાબ, હવે ગુલાબને ગુલાબ શું આપું? મારું જીવન એક ખાલી કિતાબ હું પોતે ફકીર છું, તો હવે તને ખિતાબ શું આપું? મારી ફકીરી એજ મારો રૂઆબ છે બસ આટલો આ મોજિલા જીત નો જવાબ છે.

#ફકીર #Mojilojeet #katchh #Bhuj #2k20  હું એક ફકીર ગુલાબ તો શું આપું તું ખુદ તો છે એક ગુલાબ, 

હવે ગુલાબને ગુલાબ શું આપું?

મારું જીવન એક ખાલી કિતાબ હું પોતે ફકીર છું, 

તો હવે તને ખિતાબ શું આપું?

મારી ફકીરી એજ મારો રૂઆબ છે બસ આટલો આ મોજિલા જીત નો જવાબ છે.

#Mojilojeet #galatiya #pyaar

મારી વાતો ને ના સમજો કઈ વાંધો નઈ પણ મારા શબ્દોને તો સમજો. મારી લાગણીઓ ને ના સમજો વાંધો નઈ પણ હું જે કાંઈ કહું એ તો સાંભળો. ક્યારેક હું કાંઈ કહું ક્યારે તમે પણ મારા વિશે બોલી દો દર વખતે હું બોલું એવું તો ના કરો. હા મને ખબર છે પણ ક્યારેક તમને પણ ખબર હોવી જોઈએ ને જે હું તમને સમજાવા માંગુ છું. હું તમને સમજાઉં તમે તમારી વાતો પણ ના સમજાવો આમ સમજ સમજ મા ના સમજ તો ના બનો. મારી વાતો ને અને મારા શબ્દોનો તમે મઝાકમાં ના લેશો. ફટાકડા બની ને સળગી ગયેલા મારા સપનાઓ ને તમે રાખ સમજશો. હિરા અને કાંચનાં ટુકડામાં શું ફરક છે એ તમે પણ નથી જાણતા.. અને ટુટી ગયેલી લાગણી ને તમે શું સમજશો?

 મારી વાતો ને ના સમજો કઈ વાંધો નઈ પણ મારા શબ્દોને તો સમજો.
 
મારી લાગણીઓ ને ના સમજો વાંધો નઈ પણ હું જે કાંઈ કહું એ તો સાંભળો.

ક્યારેક હું કાંઈ કહું ક્યારે તમે પણ મારા વિશે બોલી દો દર વખતે હું બોલું એવું તો ના કરો.

હા મને ખબર છે પણ ક્યારેક તમને પણ ખબર હોવી જોઈએ ને જે હું તમને સમજાવા માંગુ છું. 

હું તમને સમજાઉં તમે તમારી વાતો પણ ના સમજાવો આમ સમજ સમજ મા ના સમજ તો ના બનો.

મારી વાતો ને અને મારા શબ્દોનો તમે મઝાકમાં ના લેશો.

ફટાકડા બની ને સળગી ગયેલા મારા સપનાઓ ને તમે રાખ સમજશો.

હિરા અને કાંચનાં ટુકડામાં શું ફરક છે એ તમે પણ નથી જાણતા..

અને ટુટી ગયેલી લાગણી ને તમે શું સમજશો?

મારી વાતો ને ના સમજો કઈ વાંધો નઈ પણ મારા શબ્દોને તો સમજો. મારી લાગણીઓ ને ના સમજો વાંધો નઈ પણ હું જે કાંઈ કહું એ તો સાંભળો. ક્યારેક હું કાંઈ કહું ક્યારે તમે પણ મારા વિશે બોલી દો દર વખતે હું બોલું એવું તો ના કરો. હા મને ખબર છે પણ ક્યારેક તમને પણ ખબર હોવી જોઈએ ને જે હું તમને સમજાવા માંગુ છું. હું તમને સમજાઉં તમે તમારી વાતો પણ ના સમજાવો આમ સમજ સમજ મા ના સમજ તો ના બનો. મારી વાતો ને અને મારા શબ્દોનો તમે મઝાકમાં ના લેશો. ફટાકડા બની ને સળગી ગયેલા મારા સપનાઓ ને તમે રાખ સમજશો. હિરા અને કાંચનાં ટુકડામાં શું ફરક છે એ તમે પણ નથી જાણતા.. અને ટુટી ગયેલી લાગણી ને તમે શું સમજશો?

5 Love

Trending Topic