મારી વાતો ને ના સમજો કઈ વાંધો નઈ પણ મારા શબ્દોને તો સમજો.
મારી લાગણીઓ ને ના સમજો વાંધો નઈ પણ હું જે કાંઈ કહું એ તો સાંભળો.
ક્યારેક હું કાંઈ કહું ક્યારે તમે પણ મારા વિશે બોલી દો દર વખતે હું બોલું એવું તો ના કરો.
હા મને ખબર છે પણ ક્યારેક તમને પણ ખબર હોવી જોઈએ ને જે હું તમને સમજાવા માંગુ છું.
હું તમને સમજાઉં તમે તમારી વાતો પણ ના સમજાવો આમ સમજ સમજ મા ના સમજ તો ના બનો.
મારી વાતો ને અને મારા શબ્દોનો તમે મઝાકમાં ના લેશો.
ફટાકડા બની ને સળગી ગયેલા મારા સપનાઓ ને તમે રાખ સમજશો.
હિરા અને કાંચનાં ટુકડામાં શું ફરક છે એ તમે પણ નથી જાણતા..
અને ટુટી ગયેલી લાગણી ને તમે શું સમજશો?