maher singaniya

maher singaniya

  • Latest
  • Popular
  • Repost
  • Video
#लव  रूह से रूह को मिलना है
आसमान के तारों से जाकर मिलना है।
प्यार से उम्मीद तोड़ कर 
किस्मत के मोती को चमकाना है।
आंखों से दिल को समझना है
दिल के जज्बातों को संभालना है।

©maher singaniya

रूह से रूह को मिलना है आसमान के तारों से जाकर मिलना है। प्यार से उम्मीद तोड़ कर किस्मत के मोती को चमकाना है। आंखों से दिल को समझना है दिल के जज्बातों को संभालना है। ©maher singaniya

26,608 View

યોગ ભગાડે રોગ યારો યોગ છે બધા રોગોનો ઈલાજ પ્રભાતે સૂર્ય સાથે યોગની શરૂઆત મન સાથે તનની તંદુરસ્ત દોસ્ત. ©maher singaniya

#पौराणिककथा #yogaday  યોગ ભગાડે રોગ યારો
યોગ છે બધા  રોગોનો ઈલાજ
પ્રભાતે સૂર્ય સાથે યોગની શરૂઆત 
મન સાથે તનની તંદુરસ્ત દોસ્ત.

©maher singaniya

#yogaday

21 Love

રેતી જેવા સપનાં મારા ધૂળમાં ભળી ધૂળ ધાણી થયા આંખોમાં સમાયેલા અરમાનો આંસુથી વહી ગયા.... હાથની રેખાઓ ઝાંખી પડી કિસ્મતના લેખ આકરા થયા,... શબ્દોના મોતી વિખરાય ગયા સપનાંઓ મારા શમણાં બની રહી ગયા...... ©maher singaniya

#कविता #Time  રેતી જેવા સપનાં મારા
ધૂળમાં ભળી ધૂળ ધાણી થયા
આંખોમાં સમાયેલા અરમાનો
આંસુથી વહી ગયા....
હાથની રેખાઓ ઝાંખી પડી
કિસ્મતના લેખ આકરા થયા,...
શબ્દોના મોતી વિખરાય ગયા
સપનાંઓ મારા શમણાં બની રહી ગયા......

©maher singaniya

અરમાનોની રાખ 😭 #Time

16 Love

મળ્યાં'તાં જે રસ્તે તે બાકડા ખાલી પડ્યાં છે શમણાં અરમાનો અધૂરા રહી ગયા છે પ્રેમની ઈમારત પ્રેમથી સીંચી છે.... સપનાંની દુનિયા તમારાથી સજાવી છે ભીંજાયા જે વરસાદમાં એ વરસતાંની મુલાકાત બાકી છે આંખોમાં લાગણી ની ઝલક નીખરતી જાય છે... હોંઠો પર ફરિયાદ રહી જાય છે જિંદગીમાં ખોટ તમારી જ વર્તાય છે..... ©maher singaniya

#Seating #लव  મળ્યાં'તાં જે રસ્તે તે બાકડા ખાલી પડ્યાં છે
શમણાં અરમાનો અધૂરા રહી ગયા છે
પ્રેમની ઈમારત પ્રેમથી સીંચી છે....
સપનાંની દુનિયા તમારાથી સજાવી છે
ભીંજાયા જે વરસાદમાં એ વરસતાંની મુલાકાત બાકી છે
આંખોમાં લાગણી ની ઝલક નીખરતી જાય છે... 
હોંઠો પર ફરિયાદ રહી જાય છે
જિંદગીમાં ખોટ તમારી જ વર્તાય છે.....

©maher singaniya

#Seating

16 Love

🥳 HAPPY BIRTHDAY 🎂🎉 આકાશમાં વાદળો સંગ તારા નામે એક સિતારો મોકલ્યો છે..... પ્રેમથી પરે જઈને તને કહી કહેવું છે પ્રેમનું નજરાણું મારે તને દેવું છે.... જન્મદિન પર આપવા માટે કંઇક નથી મારી પાસે બસ તારા ચેહરા પર સ્મિત હંમેશા રહે તેવી દુઆ હું રોજ ભગવાનને કરું છું.... દિલથી જન્મદિનની શુભેચ્છા પાઠવું છું ખુશીઓથી ભરેલું જીવન છલકે ઉમંગ ઉત્સાહ ખુશી સંગ વરસે..... ©maher singaniya

#कविता #Sea  🥳 HAPPY BIRTHDAY 🎂🎉


આકાશમાં વાદળો સંગ તારા નામે
એક સિતારો મોકલ્યો છે.....
પ્રેમથી પરે જઈને તને કહી કહેવું છે
પ્રેમનું નજરાણું મારે તને દેવું છે....
જન્મદિન પર આપવા માટે કંઇક નથી મારી પાસે
બસ તારા ચેહરા પર સ્મિત હંમેશા રહે
તેવી દુઆ હું રોજ ભગવાનને કરું છું....
દિલથી જન્મદિનની શુભેચ્છા પાઠવું છું
ખુશીઓથી ભરેલું જીવન છલકે
ઉમંગ ઉત્સાહ ખુશી સંગ વરસે.....

©maher singaniya

Happy birthday 🎂🥳 #Sea

19 Love

#कविता #specialone

#specialone

161 View

Trending Topic