Deena mewada

Deena mewada

  • Latest
  • Popular
  • Video

White છંદ લમ્હો નો ખાલીપો પણ હૈયું દુભાવે છે યાદ એટલી છે કે આખો દિવસ પણ હવે ઓછો લાગે છે ...... ©Deena mewada

#કવિતા #Sad_Status  White છંદ લમ્હો નો ખાલીપો પણ
 હૈયું દુભાવે છે યાદ એટલી છે 
કે આખો દિવસ પણ હવે
 ઓછો લાગે છે ......

©Deena mewada

#Sad_Status

11 Love

White સહનશીલતા ની ભટ્ટી માં એવા તપ્યા કે કોળસા તો હતાજ અમે અંતે રાખ થઈ ગયા ©Deena mewada

#કવિતા #hindi_diwas  White સહનશીલતા ની ભટ્ટી માં એવા તપ્યા કે
કોળસા તો હતાજ અમે અંતે રાખ થઈ 
ગયા

©Deena mewada

#hindi_diwas

14 Love

#કવિતા #love_shayari  White આંજણ તો આજી લીયે 
પણ નયન મા આંસુ એ 
એની માત્રા ઓછી ક્યાં કરી...
જે એને ત્યાં વસવા દે...

©Deena mewada

#love_shayari

162 View

 .......@###

©Deena mewada

.......@### ©Deena mewada

144 View

#કવિતા #GoodMorning  White સહેજ અમથું આવ્યું 
માંરી પાંપણ ની પાછળ જે સમાણુ 
અડધી રાત્રીએ એ ભેટયુ 
મારા મન ને જે સરાહયુ 
નથી કોઈ વેદના કે નથી કોઈ 
જૂસતજૂ 
આતો મારાં મન માં વસ્યું હતું જે 
વિચારો માંથી નીકળી ને 
મારા નયન મા એ સજાણુ 
આતો રાત્રિ એ આવેલું સ્વપ્ન હતું ્્્્્્
જેણે સવાર પડતાં મને જગાડું

©Deena mewada

#GoodMorning

135 View

#કોટ્સ #GoodMorning  White મન ની વ્યાખ્યામાં વિરહની વેદના છે 
કલમમાં શાહી ઓછી ને
 આંસુઓ ની ધાર વધું છે

©Deena mewada

#GoodMorning

162 View

Trending Topic