White સહેજ અમથું આવ્યું માંરી પાંપણ ની પાછળ જે સમ | ગુજરાતી કવિતા Vide

"White સહેજ અમથું આવ્યું માંરી પાંપણ ની પાછળ જે સમાણુ અડધી રાત્રીએ એ ભેટયુ મારા મન ને જે સરાહયુ નથી કોઈ વેદના કે નથી કોઈ જૂસતજૂ આતો મારાં મન માં વસ્યું હતું જે વિચારો માંથી નીકળી ને મારા નયન મા એ સજાણુ આતો રાત્રિ એ આવેલું સ્વપ્ન હતું ્્્્્્ જેણે સવાર પડતાં મને જગાડું ©Deena mewada "

White સહેજ અમથું આવ્યું માંરી પાંપણ ની પાછળ જે સમાણુ અડધી રાત્રીએ એ ભેટયુ મારા મન ને જે સરાહયુ નથી કોઈ વેદના કે નથી કોઈ જૂસતજૂ આતો મારાં મન માં વસ્યું હતું જે વિચારો માંથી નીકળી ને મારા નયન મા એ સજાણુ આતો રાત્રિ એ આવેલું સ્વપ્ન હતું ્્્્્્ જેણે સવાર પડતાં મને જગાડું ©Deena mewada

#GoodMorning

People who shared love close

More like this

Trending Topic