Sanskruti Patel

Sanskruti Patel

  • Latest
  • Popular
  • Video

Unsplash હુંફ આપે એવા સાથની જરૂર છે, જરાક હળવેથી કહીં દેને,હું છુ તારી સાથે!!! ©Sanskruti Patel

#સાથ  Unsplash હુંફ આપે એવા સાથની જરૂર છે,
જરાક હળવેથી કહીં દેને,હું છુ તારી સાથે!!!

©Sanskruti Patel

#સાથ

17 Love

White હૃદય શાંત ને મન સળગ્યા કરતું હતું, એક સરોવર જ હતું જે રોજ છલકાયા કરતું હતું, જેને માચીસની તિલીથી સુકાવાનુ ષડયંત્ર ગોઠવાયું હતું. ©Sanskruti Patel

#ષડ્યંત્ર  White હૃદય શાંત ને મન સળગ્યા કરતું હતું,
એક સરોવર જ હતું જે રોજ છલકાયા કરતું હતું,
જેને માચીસની તિલીથી સુકાવાનુ ષડયંત્ર ગોઠવાયું હતું.

©Sanskruti Patel
#सुकून #Quotes  बारिश ,चाय ओर पुराने गानें!!

©Sanskruti Patel
#વરસાદ  White ઘેરાતાં કાળા વાદળો તારી યાદ અપાવી ગયાં,
કે,
જેને પ્રેમથી વરસવુ તો હતું !!
ને,
બહાનુ આપીને ચાલી ગયાં...

©Sanskruti Patel

Girl quotes in Hindi વારંવાર જોયા છતાંએ મન નથી ભરાતુ, એ રૂપને શબ્દો શુ કેદ કરવાના હતાં !! ©Sanskruti Patel

 Girl quotes in Hindi 
વારંવાર જોયા છતાંએ મન નથી ભરાતુ,
એ રૂપને શબ્દો શુ કેદ કરવાના હતાં !!

©Sanskruti Patel

14 Love

White काश वक्त मे वापसी भी होती, बहोत कुछ समेटना हे मुजे।। ©Sanskruti Patel

#wishes #alone  White काश वक्त मे वापसी भी होती,
बहोत कुछ समेटना हे मुजे।।

©Sanskruti Patel

#alone

14 Love

Trending Topic