White હૃદય શાંત ને મન સળગ્યા કરતું હતું, એક સરોવર જ હતું જે રોજ છલકાયા કરતું હતું, જેને માચીસની તિલીથી સુકાવાનુ ષડયંત્ર ગોઠવાયું હતું. ©Sanskruti Patel #ષડ્યંત્ર Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto