English
આજે સ્વેટર પણ રૈનકોટને સવાલ કરી બેઠો કે મારા કાર્યકાળ માં તુ વચ્ચે કેમ આવી પેઠો કહે રેઇનકોટ સ્વેટરને તારી દરેક વાત પાકી છે સમજાવું તને કેમ કે ગતમાસ નો ટાર્ગેટ બાકી છે ©Er Deep Joshi
Er Deep Joshi
7 Love
તારો ચહેરો સદા હસતો કેમ જણાય છે પૂછો વૃક્ષ ને કે ઘાવ ખાઈ ને પણ છાંયડો કેમ અપાય છે ©Er Deep Joshi
8 Love
ક્યારેક વાંક હસ્તરેખા નો તો ક્યાંક હિંમત ખૂટી છે લાગે નસીબ નો કાગળ કોરો તો એમાં શું ત્રુટિ છે લખી નાખ કાગળ પર સ્વયંમ ના હસ્તાક્ષરે એમ પણ પરસેવા ની સાહી ક્યાં ખૂટી છે ©Er Deep Joshi
11 Love
નથી સમજણ કશી જેને એ જ્ઞાની થઈ ને બેઠા છે ઓઢી દંભ ની ચાદર બીજા ને મૂર્ખ જાણી બેઠા છે પોતે દોષી થઈ નિર્દોષ પર તલવાર તાણી બેઠા છે પ્રણામ છે મિથ્યાભિમાની ના મૃગજળ ને જે બીજાને તુચ્છ ને પોતાને સર્વસ્વ માણી બેઠા છે ©Er Deep Joshi
13 Love
શબ્દો સમજતા મારા ક્યાંક વાર લાગ શે ક્યારેક જીત સાહિ ની તો કલમ ની હાર લાગ શે અહેસાસ નથી ટેરવા ની તકલીફ નો આપને બાકી પત્ર હળવો ને કોરા કાગળ નો ભાર લાગ શે ©Er Deep Joshi
10 Love
એમણે વિચાર્યું આતો નાનો છે શુ ખાખ કરશે પણ ભાન ભૂલ્યા લાગે દીવો છે રિજયો તો અજવાળું ને રિસાયો તો રાખ કરશે DJ
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here