નથી સમજણ કશી જેને એ જ્ઞાની થઈ ને બેઠા છે ઓઢી દંભ

"નથી સમજણ કશી જેને એ જ્ઞાની થઈ ને બેઠા છે ઓઢી દંભ ની ચાદર બીજા ને મૂર્ખ જાણી બેઠા છે પોતે દોષી થઈ નિર્દોષ પર તલવાર તાણી બેઠા છે પ્રણામ છે મિથ્યાભિમાની ના મૃગજળ ને જે બીજાને તુચ્છ ને પોતાને સર્વસ્વ માણી બેઠા છે ©Er Deep Joshi"

 નથી સમજણ કશી જેને એ જ્ઞાની થઈ ને બેઠા છે 
ઓઢી દંભ ની ચાદર બીજા ને મૂર્ખ જાણી બેઠા છે 
પોતે દોષી થઈ નિર્દોષ પર તલવાર તાણી બેઠા છે 
પ્રણામ છે મિથ્યાભિમાની ના મૃગજળ ને
જે બીજાને તુચ્છ ને પોતાને સર્વસ્વ માણી બેઠા છે

©Er Deep Joshi

નથી સમજણ કશી જેને એ જ્ઞાની થઈ ને બેઠા છે ઓઢી દંભ ની ચાદર બીજા ને મૂર્ખ જાણી બેઠા છે પોતે દોષી થઈ નિર્દોષ પર તલવાર તાણી બેઠા છે પ્રણામ છે મિથ્યાભિમાની ના મૃગજળ ને જે બીજાને તુચ્છ ને પોતાને સર્વસ્વ માણી બેઠા છે ©Er Deep Joshi

#મિથ્યાભિમાની
#ઘમંડ

#Deep

People who shared love close

More like this

Trending Topic