Ashok Kokani

Ashok Kokani

બેસ્ટ ઓફ લક સાયર # ગઝલ

  • Latest
  • Popular
  • Video

White ગુજરાતી જોક્સ એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝેર આપો ભાઈ, દુકાનદાર : કાપલી વગર નહી મળી શકે, માણસે લગ્ન કંકોત્રી બતાવી, દુકાનદાર : ગાંડા રોવડાવીસ કે શુ? મોટી બોટલ આપુ કે નાની!! 😁😁😄😄😂😂😁😁 ©Ashok Kokani

 White ગુજરાતી જોક્સ

એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝેર આપો ભાઈ,
 દુકાનદાર : કાપલી વગર નહી મળી શકે,
માણસે લગ્ન કંકોત્રી બતાવી,
દુકાનદાર : ગાંડા રોવડાવીસ કે શુ? મોટી બોટલ આપુ કે નાની!!
😁😁😄😄😂😂😁😁

©Ashok Kokani

# ગુજરાતી જોક્સ # ફ્રેન્ડ્સ કૉમેડી

11 Love

White काफी खोजबिन के बाद ब्युटी पार्लर का हिन्दी नाम मील गया है, 💃महिला मुख कायापलट जादुई केन्द्र!!💃 😁😄😃😀😛 ©Ashok Kokani

 White काफी खोजबिन के बाद ब्युटी पार्लर का हिन्दी नाम मील गया है,
💃महिला मुख कायापलट 
जादुई केन्द्र!!💃
😁😄😃😀😛

©Ashok Kokani

# नया जोक्स #શાયરી હિન્દી #છોકરી ની શાયરી

27 Love

Ashok's Live Show

Ashok's Live Show

Wednesday, 22 January | 07:13 am

0 Bookings

Expired

White જનમ્યા પછી આંખો કોની પહેલા ખુલે છે, ગાય - તરત🙄 બકરી - બે કલાક પછી🤩 બીલાડી - છ દીવસ પછી😾 માણસ - લગન કરે પછી😍 😃😃😄😄😁😁 ©Ashok Kokani

#શાયરી  White જનમ્યા પછી આંખો કોની પહેલા ખુલે છે,
ગાય - તરત🙄
બકરી - બે કલાક પછી🤩
બીલાડી - છ દીવસ પછી😾
માણસ - લગન કરે પછી😍
😃😃😄😄😁😁

©Ashok Kokani

# નવો જોક્સ જિગરી દોસ્ત શાયરી

14 Love

White આપણે હાથમાં ભલે ગમે તેટલી મોંઘી ઘડીયાળ પહેરીએ પણ સમય તો હંમેશા ભગવાન ના હાથમાં જ રહેવાનો ©Ashok Kokani

#પ્રેરક  White આપણે હાથમાં ભલે ગમે તેટલી મોંઘી ઘડીયાળ પહેરીએ
પણ
સમય તો હંમેશા ભગવાન ના હાથમાં જ રહેવાનો

©Ashok Kokani

# સમય પ્રેરણાત્મક વિચાર

17 Love

White મિત્રને પૂછ્યું કે પેટ ઓછુ કરવાનો ઉપાય બતાવને... તો કહે છાતી સુધીનો જ ફોટો પડાવ..... ખરેખર આવા મિત્ર જેમના જીદગીમાં નથી એમનું જીવન ,બેકાર, છે. ©Ashok Kokani

#શાયરી  White મિત્રને પૂછ્યું કે પેટ ઓછુ કરવાનો ઉપાય બતાવને...
તો કહે છાતી સુધીનો જ ફોટો પડાવ.....

ખરેખર આવા મિત્ર જેમના જીદગીમાં નથી એમનું જીવન ,બેકાર, છે.

©Ashok Kokani

# બેસ્ટ મિત્ર જિગરી દોસ્ત શાયરી

17 Love

Trending Topic