White ગુજરાતી જોક્સ એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝ

"White ગુજરાતી જોક્સ એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝેર આપો ભાઈ, દુકાનદાર : કાપલી વગર નહી મળી શકે, માણસે લગ્ન કંકોત્રી બતાવી, દુકાનદાર : ગાંડા રોવડાવીસ કે શુ? મોટી બોટલ આપુ કે નાની!! 😁😁😄😄😂😂😁😁 ©Ashok Kokani"

 White ગુજરાતી જોક્સ

એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝેર આપો ભાઈ,
 દુકાનદાર : કાપલી વગર નહી મળી શકે,
માણસે લગ્ન કંકોત્રી બતાવી,
દુકાનદાર : ગાંડા રોવડાવીસ કે શુ? મોટી બોટલ આપુ કે નાની!!
😁😁😄😄😂😂😁😁

©Ashok Kokani

White ગુજરાતી જોક્સ એક માણસ મેડિકલ સ્ટોર મા ગયો ઝેર આપો ભાઈ, દુકાનદાર : કાપલી વગર નહી મળી શકે, માણસે લગ્ન કંકોત્રી બતાવી, દુકાનદાર : ગાંડા રોવડાવીસ કે શુ? મોટી બોટલ આપુ કે નાની!! 😁😁😄😄😂😂😁😁 ©Ashok Kokani

# ગુજરાતી જોક્સ # ફ્રેન્ડ્સ કૉમેડી

People who shared love close

More like this

Trending Topic