White કોઈ શું જાણે દુઃખ વિરાન ધરતીના !!! હોય છે દ્ર્શ્ય સુંદર આસમાન અને ધરતીના, કોઈની ખુશી ધરતી પર જ હોય છે એમનેમ! કોઈ હોય છે શાંતિથી વિરાજમાન અંદર ધરતીના. ©Dr.S.K. Vagh #sad_quotes Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto